19-06-2026

FIFA વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચનારી પ્રથમ ટીમ

FIFA વર્લ્ડ કપ 2026 માં યજમાન મેક્સિકોનું જોરદાર પ્રદર્શન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રુપ A ની રોમાંચક મેચમાં મેક્સિકોએ દક્ષિણ કોરિયાને  1-0 થી હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રુપ A માં મેક્સિકોની સતત બીજી જીત,  6 પોઈન્ટ થયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચની 50મી મિનિટે દક્ષિણ કોરિયાની મોટી ભૂલ મેક્સિકો માટે ટર્નિંગ પોઈન્ટ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગોલકીપર અને ડિફેન્ડરની બોલાચાલી બાદ લુઈસ રોમોએ મેક્સિકો માટે વિજયી ગોલ કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેક્સિકોએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલીવાર રાજધાની મેક્સિકો સિટીની બહાર વર્લ્ડ કપ મેચ જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ જીત સાથે મેક્સિકો FIFA વર્લ્ડ કપ 2026 ના નોકઆઉટ સ્ટેજમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM