AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today : સોનું થયું વધુ સસ્તુ ! જાણો દિલ્હી-અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે લેટેસ્ટ ભાવ

ડોલરના મજબૂત થવાથી કિંમતી ધાતુઓ પર દબાણ આવ્યું છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹146,000 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ ₹133,840 પ્રતિ 10 ગ્રામ છે. સોનાની જેમ બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ ઘટાડો થયો છે.

| Updated on: Jun 20, 2026 | 9:13 AM
Share
દેશમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થયો છે. આજે 20 જૂનની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹146,000 પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹2,840 ઘટીને આશરે ₹1,50,600 પ્રતિ 10 ગ્રામ થયો હતો.

1 / 7
મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹145,850 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹133,690 પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹148,030 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹135,690 પ્રતિ 10 ગ્રામ છે.

3 / 7
પુણે અને બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹145,850 છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹133,690 છે.

4 / 7
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹145,900 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹133,740 છે.

5 / 7
સોનાની જેમ બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ ઘટાડો થયો છે. આજે 20 જૂને ચાંદી પ્રતિ કિલોગ્રામ આશરે ₹249,900 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 64.73 ડોલર પ્રતિ ઔંસ નોંધાયો હતો.

6 / 7
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

7 / 7

આ પણ વાંચો, અયોધ્યા રામ મંદિરની દાનપેટીમાંથી દાનની ચોરી ! જાણો દાન ચોરીનો સમગ્ર ઘટનાક્રમ-વિવાદ

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">