20 June 2026

આ 7 આવક ટેક્સ-ફ્રી હોય છે ?

Photo Credit - Pexels

શિક્ષણ માટે મળતી સ્કોલરશિપ ટેક્સ-ફ્રી હોય છે.

કૃષિ આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.

₹20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી ટેક્સ-ફ્રી છે.

સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી લીવ એન્કેશમેન્ટ ટેક્સ-ફ્રી છે.

જ્યારે ખાનગી કર્મચારીઓને ₹25 લાખ સુધીની છૂટ મળે છે.

LIC મેચ્યોરિટી રકમ સામાન્ય રીતે ટેક્સ-ફ્રી હોય છે. પરંતુ શરતો લાગુ પડે છે.

HUFની આવક પર એકવાર ટેક્સ બાદ પરિવારને મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે.

ફર્મ અથવા LLPના નફામાંથી મળતા હિસ્સા પર ટેક્સ લાગતો નથી.

પાંચ વર્ષ પછી PF ફંડમાંથી રકમ ઉપાડવામાં આવે તો તેના પર ટેક્સ લાગતો નથી.

₹50,000 સુધીના ગિફ્ટ અને નજીકના સંબંધીઓથી મળેલી વારસામાં ટેક્સ લાગતો નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.