AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિવાદ પછી હવે ફાઈનલમાં ફરી સામ-સામે! વૈભવ સૂર્યવંશી શ્રીલંકા સામે લેશે બદલો?

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ફાઈનલ મેચ પહેલા જ ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચેનો મુકાબલો વધુ રસપ્રદ અને રોમાંચક બની ગયો છે. ચોથી મેચ બાદ વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમ્બાગે વચ્ચે થયેલી ધક્કામુક્કી બાદ મોટો વિવાદ થયો હતો. હવે બંને ટીમો ફાઈનલમાં આમને-સામને આવતાં ચાહકોની નજર આ હાઈ-વોલ્ટેજ ટક્કર પર ટકેલી છે.

| Updated on: Jun 19, 2026 | 9:59 PM
Share
ઈન્ડિયા A અને શ્રીલંકા A ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં પહોંચતા ટુર્નામેન્ટ વધુ રોમાંચક બની ગઈ છે. ચોથી મેચ બાદ થયેલા વિવાદને કારણે આ મુકાબલો ખાસ ચર્ચામાં છે.

1 / 5
ચોથી મેચ ટાઈ રહી હતી અને ત્યારબાદ સુપર ઓવરમાં શ્રીલંકા A એ ઈન્ડિયા A ને હરાવ્યું હતું. મેચ પૂર્ણ થયા પછી વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમ્બાગે વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી.

2 / 5
આ ઘટનાના કારણે હવે ફાઈનલને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. વૈભવ માટે પણ પોતાની ટીમને જીત અપાવી જવાબ આપવાની મોટી તક હશે.

3 / 5
ફાઈનલ મેચ 20 જૂને રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ મેચ સવારે 10 વાગ્યે શરૂ થશે.

4 / 5
શ્રીલંકા A એ લીગ તબક્કામાં ત્રણ જીત સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઈન્ડિયા A બે જીત સાથે બીજા સ્થાને રહ્યું હતું. હવે બંને ટીમો વચ્ચેની ફાઈનલ ટક્કરમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. (PC:PTI/X/AI)

5 / 5

Breaking News: 63 સદી ફટકારનાર શ્રીલંકાનો દિગ્ગજ ખેલાડી ટીમ ઈન્ડિયાની હેલ્મેટ પહેરી મેદાનમાં ઉતર્યો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">