AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2027 પહેલા લખનૌ અને દિલ્હી વચ્ચે સૌથી મોટો ટ્રેડ! 27 કરોડના સ્ટાર ખેલાડીની થશે ઘર વાપસી?

IPL 2027 પહેલા ટ્રાન્સફર માર્કેટમાં સૌથી મોટી હલચલ જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મોટા ખેલાડીઓની અદલાબદલી અંગે ચર્ચા ચાલી રહી છે. આ ડીલ હેઠળ સ્ટાર સ્પિનર લખનૌમાં જોડાઈ શકે છે, જ્યારે 27 કરોડનો સ્ટાર ખેલાડી ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળી શકે છે.

| Updated on: Jun 19, 2026 | 5:35 PM
Share
IPL 2027ની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ ખેલાડીઓના ટ્રેડને લઈ ચર્ચાઓ પણ તેજ બની છે. મીડિયા અહેવાલો અનુસાર LSG અને DC વચ્ચે એક મોટી ડીલ થવાની શક્યતા છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ ડીલમાં ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ લખનૌમાં જઈ શકે છે, જ્યારે રિષભ પંત પોતાની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં પરત ફરી શકે છે.

1 / 5
રિષભ પંત IPL 2025 મેગા ઓકશનમાં 27 કરોડ રૂપિયામાં વેચાઈને લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જોકે, લખનૌ માટે તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. બેટિંગમાં સતત સંઘર્ષ અને કેપ્ટન તરીકે ટીમને સફળતા અપાવવામાં નિષ્ફળતા બાદ તેના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થયા હતા.

2 / 5
પંતની કપ્તાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2025માં સાતમા સ્થાને, જ્યારે 2026ની સિઝનમાં ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લે સ્થાને રહી હતી. આ નિરાશાજનક પરિણામો બાદ પંતે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું.

3 / 5
બીજી તરફ, કુલદીપ યાદવ છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી કેપિટલ્સ માટે મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. જો તે લખનૌમાં જોડાય છે, તો ટીમના સ્પિન આક્રમણને વધુ મજબૂત બનાવવામાં તેની મોટી ભૂમિકા રહેશે. બંને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે આ ડીલ અંગે ચર્ચા આગળ વધી રહી હોવાનું કહેવાય છે.

4 / 5
રિષભ પંતની સંભવિત વાપસી સાથે દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનશીપનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પંત ટીમમાં પરત ફરે તેવી શક્યતા છે, પરંતુ કેપ્ટન કોણ બનશે તે અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેએલ રાહુલનું નામ પણ મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યું છે. આગામી દિવસોમાં આ મેગા ડીલ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: IPL માં યુવરાજ સિંહની એન્ટ્રી, 2027 ની સિઝનમાં આ ટીમમાં સંભાળશે મોટી જવાબદારી

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">