(Credit Image : instagram)

19 : June

 એમબાપ્પે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે

એમબાપ્પેનો જન્મ 20 ડિસેમ્બર 1998ના રોજ પેરિસમાં થયો હતો

એમબાપ્પે

(Credit Image :  instagram)

 એમબાપ્પેના બે ભાઈઓ છે, જે બંને ફૂટબોલ રમે છે (કાયલિયન એમબાપ્પે ભાઈ)

ભાઈ

(Credit Image :  instagram)

એમબાપ્પે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ફ્રાન્સનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ છે

ફિફા વર્લ્ડ કપ 2026

(Credit Image :  instagram)

ફ્રાન્સ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ છે 

ફ્રાન્સ

(Credit Image :  instagram)

 એમબાપ્પેએ 2018માં ફ્રાન્સ સાથે તેના પહેલા પ્રયાસમાં વર્લ્ડ કપ જીત્યો હતો 

વર્લ્ડકપ

(Credit Image :  instagram)

એમબાપ્પેની નજર સતત ત્રીજી વખત ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચાડવા પર

 સતત ત્રીજી વર્લ્ડ કપ ફાઇનલમાં

(Credit Image :  instagram)

2022ના ફિફા વર્લ્ડ કપમાં એમબાપ્પેએ ગોલ્ડન બૂટ જીત્યો હતો

 ગોલ્ડન બૂટ  

(Credit Image :  instagram)

2022ના વર્લ્ડ કપમાં એમબાપ્પેએ આઠ ગોલ કર્યા હતા

ગોલ

(Credit Image :  instagram)

એમબાપ્પે સ્પેનિશ અભિનેત્રીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે

રુમર્ડ ગર્લફ્રેન્ડ

(Credit Image :  instagram)