AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્થિક મંદીના કારણે પરિવારને દેશ છોડવો પડ્યો, હવે ફીફા 2026 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ગોલનો રેકોર્ડ બનાવ્યો !

ફીફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-Cની બીજી મેચમાં મોરોક્કોએ સ્કોટલેન્ડને 1-0થી હરાવ્યું. મેચનો એકમાત્ર ગોલ ઇસ્માઇલ સાયબારીએ કર્યો. જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ સાબિત થયો.

| Updated on: Jun 20, 2026 | 8:21 AM
Share
બ્રાઝિલ સામે 1-1થી ડ્રો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇસ્માઇલ સાયબારીએ હવે ફિફા વર્લ્ડ કપ 2026નો સૌથી ઝડપી ગોલ કરીને સ્કોટલેન્ડને હરાવ્યું છે.

1 / 6
મોરોક્કો અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ 90 મિનિટ ચાલી હતી પરંતુ ઇસ્માઇલ સાયબારીએ મેચની માત્ર 70મી સેકન્ડમાં જ ગોલ કર્યો. આ વર્લ્ડ કપના ઇતિહાસમાં મોરોક્કો દ્વારા કરવામાં આવેલો સૌથી ઝડપી ગોલ છે.

2 / 6
ફિફા વર્લ્ડ કપ 2026માં સતત બે મેચમાં ગોલ કરીને મોરોક્કો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઇસ્માઇલ સાયબારી એક સ્ટાર ખેલાડી બન્યો છે.

3 / 6
મોરોક્કોના સ્ટાર ખેલાડી ઇસ્માઇલ સાયબારીનો જન્મ 2001માં સ્પેનમાં થયો હતો. જોકે તેના માતા-પિતા ઉત્તર મોરોક્કોના રહેવાસી હતા. કામની શોધમાં તેના માતા-પિતા સ્પેનમાં સ્થાયી થયા હતા.

4 / 6
સ્પેનમાં તેનો પરિવાર આશરે 18 વર્ષ સુધી રહ્યો. પરંતુ 2008ની વૈશ્વિક મંદીએ તેના પરિવારને ભારે અસર પહોંચાડી. પરિણામે તેના માતા-પિતાને સ્પેન છોડીને બેલ્જિયમમાં જવું પડ્યું.

5 / 6
બેલ્જિયમથી, ઇસ્માઇલ નેધરલેન્ડ ગયો. જ્યાં તે ફૂટબોલ વિશે વધુ શીખ્યો. 3 દેશો, 3 ભાષાઓ અને 3 ફૂટબોલ સંસ્કૃતિઓનો તે અનુભવ લીધો. જે આજે ઇસ્માઇલ સાયબારીને એક ખતરનાક ખેલાડી બનાવ્યો છે.

6 / 6

આ પણ વાંચો, Breaking News: IPL માં યુવરાજ સિંહની રી-એન્ટ્રી, 2027 ની સિઝનમાં આ ટીમમાં સંભાળશે મોટી જવાબદારી

Follow Us
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં રસ વધશે

ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...

એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'

અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી

કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...

નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

g clip-path="url(#clip0_868_265)">