Krishna Janmashtami 2024: 26 કે 27 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી ? જાણી લો સાચી તિથિ
Krishna Janmashtami 2024: જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ થયો હતો. આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે.
Most Read Stories