કાચિંડાની જેમ રંગ બદલે છે આ માછલી, કરડવા માત્રથી માણસ થશે લકવાનો શિકાર

Colour Changing Fish: આખી દુનિયામાં જુદી જુદી વિશેષતા ધરવતા જીવો જોવા મળે છે. સમયાંતરે દુનિયાના અલગ અલગ ભાગોમાંથી પહેલા ક્યારેય નહીં જોયેલા દુર્લભ જીવો મળતા રહે છે. ચાલો જાણીએ તેવા એક વિચિત્ર જીવ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 8:41 AM
દુનિયામાં માછલીઓોની હજારો પ્રજાતિઓ છે. આ માછલીઓમાં સ્કોર્પિયન નામની માછલી દુર્લભ અને ઝેરીલી છે. જો તેનું ઝેર શરીરની અંદર જતુ રહે તો જીવનું જોખમ વધી જાય છે. (Credit: Pixabay)

1 / 5
સ્કોર્પિયન માછલીનું વૈજ્ઞાનિક નામ સ્કોર્પિનોસ્પિસિસ નેગલેક્ટા છે. આ માછલીની ખાસિયત એ છે કે તે કાંચિડાની જેમ રંગ બદલી શકે છે. તે શિકારીઓથી બચવા માટે પોતાની સુરક્ષા માટે રંગ બદલે છે. (Credit: Pixabay)

2 / 5

તેના કરોડરજજુમાં ઝેર હોય છે. તેથી તેને પકડતી વખતે ધ્યાન રાખવું પડે છે. તેનું ઝેર શરીરમાં જતા જ વ્યક્તિને લકવો મારી જાય છે અને તેનું મોત પણ થઈ શકે છે. (Credit: Pixabay)

3 / 5
વર્ષ 2020 માં, આ માછલી ભારતમાં પ્રથમ વખત મળી આવી હતી. મન્નારની ખાડીમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી હતી. રંગ બદલ્યા બાદ તે ઘાસની વચ્ચે છુપાઈ ગઈ હતી, પરંતુ ઘાસમાંથી બહાર આવતાં જ તેનો રંગ બદલાઈ ગયો અને કાળો થઈ ગયો. (Credit: Pixabay)

4 / 5
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઝેરી માછલી દરિયાના ઊંડાણમાં જોવા મળે છે અને માત્ર રાત્રિના સમયે જ શિકારની શોધમાં બહાર આવે છે. તે પોતાનો રંગ બદલીને ઘાસ અથવા રેતીની અંદર છુપાઈ જાય છે અને પછી શિકારને દેખાતાની સાથે જ તે તેના પર ત્રાટકીને તેને ક્ષણભરમાં ખાઈ જાય છે.(Credit: Pixabay)

5 / 5
Follow Us:
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી

અમદાવાદની એક શાળાએ ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર

Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો

કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 7 કારીગર દાઝ્યા

દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ

ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો શરીર પર થાય છે આ જીવલેણ અસરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે
સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E - KYC માટે વહેલી સવારથી લાંબી કતારો

આ 4 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">