AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ICC રેન્કિંગમાં ઈશાન કિશનની મોટી છલાંગ, 17 બેટ્સમેનોને પાછળ છોડી ટોપ 10 માં એન્ટ્રી

ICC એ લેટેસ્ટ T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ઈશાન કિશને જોરદાર છલાંગ લગાવી છે, તેણે 17 બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે અને તે ટોપ 10 માં પ્રવેશ કરી ગયો છે, જ્યારે અભિષેક શર્માએ તેનું નંબર 1 રેન્કિંગ જાળવી રાખ્યું છે.

| Updated on: Feb 18, 2026 | 4:09 PM
Share
T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડ શરુ થાય તે પહેલા ICC એ લેટેસ્ટ T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.

1 / 6
લેટેસ્ટ ICC T20 રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઈશાન કિશને જોરદાર પ્રદર્શન સાથે ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. તે 17 બેટ્સમેનોને પાછળ છોડીને નંબર 8 પર પહોંચી ગયો છે.

2 / 6
લેટેસ્ટ ICC T20 રેન્કિંગમાં, અભિષેક શર્મા 891 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર યથાવત છે. ફિલ સોલ્ટ બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારનાર પથુમ નિસાન્કા ત્રણ બેટ્સમેનોને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.

3 / 6
તિલક વર્મા ચોથા નંબર પર છે. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાદાન બે સ્થાન નીચે સરકીને પાંચમા સ્થાને પહોંચી ગયા છે. સૂર્યકુમાર યાદવ છઠ્ઠા સ્થાને છે. જોસ બટલર ત્રણ સ્થાન નીચે સરકીને સાતમા સ્થાને છે. ઇશાન કિશન આઠમા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ટિમ સીફર્ટ નવમા અને ટ્રેવિસ હેડ દસમા સ્થાને છે.

4 / 6
બોલરોના રેન્કિંગમાં, વરુણ ચક્રવર્તી નંબર 1 પર યથાવત છે. રાશિદ ખાન એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે. અબરાર અહેમદ ત્રીજા, આદિલ રાશિદ ચોથા, જ્યારે ઝિમ્બાબ્વેનો બોલર બ્રેડ ઇવાન્સ 10 ખેલાડીઓને પાછળ છોડીને 5મા સ્થાને પહોંચી ગયો છે. વાનિન્દુ હસરંગા છઠ્ઠા, ત્યારબાદ જેકબ ડફી સાતમા, એડમ ઝામ્પા આઠમા, મુસ્તફિઝુર રહેમાન નવમા અને મોહમ્મદ નવાઝ દસમા સ્થાને છે.

5 / 6
સેમ અયુબ T20 આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર રેન્કિંગમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને પાછળ છોડીને ટોચના સ્થાને પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા ત્રીજા નંબરે છે. સ્કોટલેન્ડ સામે નેપાળને જીત અપાવનાર દીપેન્દ્ર સિંહ એરી બે સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ પાંચમા સ્થાને છે. (PC: PTI/X)

6 / 6

T20 WC Breaking : સુપર-8 માં ટીમ ઈન્ડિયાની આ ત્રણ ટીમો સામે થશે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે રમશે મેચ

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય

નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા

જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા

આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

g clip-path="url(#clip0_868_265)">