AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાડાનું ગણિત… Ola, Uber, Rapido કે Bharat Cabs ? મુસાફરી માટે ‘સૌથી સસ્તો’ વિકલ્પ કયો?

અમદાવાદમાં મુસાફરી કરતા લોકો માટે ભાડાની બચત કરવી હવે સરળ બની છે. ખાસ કરીને TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજ જવા માટે અલગ-અલગ એપ્સના ભાડામાં મોટો તફાવત જોવા મળે છે. જણાવી દઈએ કે, આ ભાડું પિક અવર્સ (4:00 To 4:30) મુજબનું છે.

| Updated on: Feb 17, 2026 | 4:37 PM
Share
ભારત કેબ્સ પર TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજનું અંતર 3.9 કિમી બતાવે છે અને ત્યાં પહોંચવામાં 11 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ઓટોનું ભાડું સૌથી ઓછું એટલે કે માત્ર ₹57 છે. આ ઉપરાંત AC મીની માટે ₹110 અને સેડાન કાર માટે ₹150 ભાડું છે.

1 / 5
રેપિડો એપ પર આ જ રૂટ માટે બાઇકનું ભાડું ₹61 બતાવે છે. જો તમે ઓટો પસંદ કરો છો, તો તેનું ભાડું ₹132 છે. કેબ માટે અહીં બે વિકલ્પ (કેબ ઈકોનોમી-₹188 અને કેબ પ્રીમિયમ-₹270) છે.

2 / 5
ઉબેર પર TV9 ગુજરાતીથી જૂના વાડજ જવા માટે ઓટોનું ભાડું ₹121.86 છે. બાઇક રાઇડ માટે ₹82 અને ઉબેર ગો (કાર) માટે ₹159.94 ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

3 / 5
ઓલા એપમાં જૂના વાડજ BRTS સુધી જવા માટે ઓટોનું ભાડું ₹134 બતાવે છે. બાઇક માટે અહીં ₹80 ચાર્જ લેવામાં આવે છે અને મીની કારનું ભાડું ₹149 થી શરૂ થાય છે.

4 / 5
ભાડાની તુલના કરતા ખબર પડે છે કે, Bharat Cabs માં ઓટોનું ભાડું (₹57) સૌથી સસ્તું છે. બાઇક સવારી માટે Rapido (₹61) શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમારે કારમાં જવું હોય તો Bharat AC Mini (₹110) એક બેસ્ટ વિકલ્પ રહેશે.

5 / 5

New Punch Facelift : Tata Motorsએ ન્યું પંચ ફેસલિફ્ટની ડિલિવરી ભારતમાં શરૂ કરી, જાણો કિંમતો, વેરિઅન્ટ્સ અને બુકિંગ પદ્ધતિ

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">