AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Malhotra: પિતાના નિધનથી તૂટી ગયા સિદ્ધાર્થ મલ્હોત્રા, “હું આજે જે કંઈ છું, એ તમારી કારણે છું…”, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણી

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પિતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમના શબ્દોમાં છલકાતી લાગણીએ ચાહકોને પણ ભાવવિભોર કરી દીધા.

| Updated on: Feb 18, 2026 | 8:14 AM
Share
બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમના પિતાનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

1 / 9
સિદ્ધાર્થના પિતા સુનીલ મલ્હોત્રાનું 14 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ અવસાન થયું હતું. જોકે, આ સમાચાર આજે જાહેર કરવામાં આવ્યા છે.

2 / 9
સુનીલ મલ્હોત્રાએ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ સિદ્ધાર્થ અને તેમની પત્ની કિયારા આડવાણી તાત્કાલિક મુંબઈમાંથી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.

3 / 9
સુનીલ મલ્હોત્રા મર્ચન્ટ નેવીમાં પૂર્વ કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. સિદ્ધાર્થ તેમના સાથે ખૂબ જ નજીકના સંબંધમાં હતા. પિતાના નિધન બાદ અભિનેતાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

4 / 9
અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, “તેઓ અસાધારણ ઈમાનદારી, અખંડિતતા અને સદાચારના ધની હતા.”

5 / 9
“તેમણે એવા મૂલ્યોને જીવનભર અનુસર્યા જે ક્યારેય ડગમગ્યા નહીં. કઠોરતા વગરનું શિસ્તબદ્ધ જીવન અને અહંકાર વગરની સાદગી સાથે તેમણે જીવનની દરેક મુશ્કેલીનો સકારાત્મકતા સાથે સામનો કર્યો.”

6 / 9
અભિનેતાએ આગળ લખ્યું કે, “નેવીમાં કેપ્ટન તરીકે સમુદ્રની કમાન સંભાળવાથી લઈને બીમારીનો હિંમતભેર સામનો કરવા સુધી, તેમણે ક્યારેય સમાધાન કર્યું નહીં અને ક્યારેય પોતાની પ્રતિષ્ઠા ગુમાવી નહીં.”

7 / 9
સિદ્ધાર્થએ લખ્યું, “પપ્પા, તમારી અખંડિતતા મારી સૌથી મોટી વારસાગત સંપત્તિ છે. તમારી શક્તિ મને દરરોજ માર્ગદર્શન આપે છે. તમારી સકારાત્મકતા આજે પણ અમારા પરિવારને એકસાથે જોડીને રાખે છે.”

8 / 9
“હું આજે જે કંઈ છું, તે તમારી જ કારણે છું. હું હંમેશા તમારું નામ, તમારા મૂલ્યો અને તમારી પ્રકાશરૂપ શીખને આગળ લઈ જઇશ. લવ યુ પપ્પા.”

9 / 9

Sidharth Malhotra Family Tree: પતિ-પત્ની ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે , એક દીકરીના માતા-પિતા છે આ સ્ટાર કપલ જુઓ પરિવાર

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">