AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada Jobs : કેનેડામાં કેવી રીતે મળશે પહેલી નોકરી? વિદ્યાર્થીઓ માટે ઉપયોગી 5 મહત્વની ટિપ્સ જાણી લો

કેનેડામાં PGWP પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નોકરી શોધવી પડકારજનક બની શકે છે. આ લેખ તમને કેનેડાના સ્પર્ધાત્મક જોબ માર્કેટમાં સફળ થવા માટે 5 મહત્વપૂર્ણ ટિપ્સ આપે છે.

| Updated on: Feb 18, 2026 | 3:36 PM
Share
કેનેડામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને અહીં કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ માટે તેમને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) આપવામાં આવે છે. જોકે, હાલ કેનેડિયન નોકરી બજાર થોડું તંગ હોવાથી નોકરી શોધવી સહેલી નથી, ખાસ કરીને એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે જે PGWP પર તેમની પહેલી નોકરી શોધી રહ્યા છે.

1 / 7
ઘણા વિદ્યાર્થીઓ પાસે જરૂરી ડિગ્રી અને કુશળતા હોવા છતાં પણ નોકરી મેળવવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. જો તમે પણ આવી જ પરિસ્થિતિમાં હો, તો નિરાશ થવાની જરૂર નથી. અહીં અમે એવી 5 મહત્વની ટિપ્સ રજૂ કરી રહ્યા છીએ, જે કેનેડામાં નોકરી શોધવામાં તમારી મદદ કરી શકે છે.

2 / 7
ઘણા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સ્પષ્ટ નથી હોતું કે તેઓ કઈ નોકરી માટે અરજી કરવી જોઈએ. ઘણીવાર તેઓ માત્ર “કોઈપણ નોકરી” મેળવવાની માનસિકતા સાથે આગળ વધે છે, જે યોગ્ય અભિગમ નથી. જો તમને ખબર નહીં હોય કે તમે કયા પ્રકારની નોકરી કરવા માંગો છો, તો તમે તે મુજબ તૈયારી પણ નહીં કરી શકો. તેથી, PGWP મળતાની સાથે જ નક્કી કરો કે તમે કઈ ભૂમિકા માટે કામ કરવા ઇચ્છો છો અને ત્યારબાદ તે મુજબ અરજી શરૂ કરો.

3 / 7
જો તમે ભરતી કરનાર અથવા વ્યાવસાયિકની મદદથી નોકરી શોધી રહ્યા હો, તો તમારે અગાઉથી તમારી પગાર અપેક્ષા સ્પષ્ટ રાખવી જોઈએ. “કોઈપણ પગારે ચાલશે” એવું કહેવું તમારી વ્યાવસાયિક છબી પર નકારાત્મક અસર કરી શકે છે. જે ભૂમિકામાં તમને રસ છે, તેના માટે બજારમાં કેટલો પગાર આપવામાં આવે છે તેનું સંશોધન કરો અને પછી તે માહિતી ભરતી કરનાર સાથે શેર કરો. આ રીતે તમને યોગ્ય તકો મળવાની સંભાવના વધે છે.

4 / 7
ઇન્ટરવ્યૂ દરમિયાન સમય બહુ મર્યાદિત હોય છે. તેથી “તમે શું કરો છો?” અથવા “તમારી મુખ્ય કુશળતા શું છે?” જેવા પ્રશ્નોના સ્પષ્ટ અને આત્મવિશ્વાસભર્યા જવાબ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. યોગ્ય જવાબ ન આપી શકવાથી અથવા ગૂંચવણભર્યું બોલવાથી તમને નુકસાન થઈ શકે છે. ઇન્ટરવ્યૂ પહેલાં શક્ય પ્રશ્નોનો અભ્યાસ કરો અને તમારા જવાબોને સંક્ષિપ્ત અને સ્પષ્ટ બનાવો.

5 / 7
નોકરી શોધતી વખતે અનૌપચારિક ઇન્ટરવ્યૂ લેવાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તમે જે ક્ષેત્રમાં રસ ધરાવો છો તે ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે નેટવર્ક બનાવો અને તેમને પૂછો કે શું તેઓ થોડો સમય આપી શકે. આવા ઇન્ટરવ્યૂ દરમિયાન તમે તેમની પાસેથી ફીડબેક મેળવી શકો છો, જે તમને તમારી તૈયારી અને ઇન્ટરવ્યૂ કૌશલ્ય સુધારવામાં મદદ કરશે.

6 / 7
ઘણા વિદ્યાર્થીઓ નોકરી શોધી રહ્યા હોવાની વાત બીજાને જણાવતા નથી. તેઓને શરમ, સંકોચ અથવા નકારાત્મક છાપ પડવાની ભય હોય છે. પરંતુ હકીકતમાં, તમારા સંપર્કમાં રહેલા લોકો તમને યોગ્ય તક વિશે માહિતી આપી શકે છે. મિત્રો, સિનિયર્સ, પ્રોફેસર્સ અને ઓળખીતાઓને તમારી નોકરી શોધ વિશે જણાવો. નોકરી મેળવવામાં નેટવર્કિંગ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

7 / 7

કેનેડા જવા માગતા ભારતીયો માટે માઠા સમાચાર, પરમિટના નિયમોમાં કરાયો મોટો ફેરફાર, જાણો વિગત

Follow Us
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

g clip-path="url(#clip0_868_265)">