AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર ! આ એક નિર્ણયથી રોકાણકારોના નસીબ ખુલી જશે, પેન્શનના ખાતામાં હવે બીજું શું ઉમેરાશે?

જો તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ સરકારી યોજનામાં ફંડ જમા કરી રહ્યા છો, તો ટૂંક સમયમાં જ તમને એક મોટી ખુશખબર મળી શકે છે.

| Updated on: Feb 17, 2026 | 4:51 PM
Share
જો તમે નિવૃત્તિ (Retirement) માટે NPSમાં ફંડ જમા કરી રહ્યા છો, તો ટૂંક સમયમાં તમને સારા સમાચાર મળી શકે છે. હવે પેન્શન બચતની સાથે હેલ્થ કવર પણ જોડાઈ શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરે (PFRDA) શુક્રવારે જણાવ્યું હતું કે, ત્રણ પેન્શન ફંડ મેનેજર આ દિશામાં કામ કરી રહ્યા છે. આ યોજનાઓ પેન્શન પ્રોડક્ટને હેલ્થ ઈન્સ્યોરન્સ અથવા હેલ્થકેર સર્વિસ સાથે જોડશે.

1 / 7
PFRDA ના ચેરમેન એસ. રમણે જણાવ્યું હતું કે, લોકોએ પોતાની સુરક્ષા સમજવી પડશે. આથી, તેઓ તબીબી ખર્ચ માટે અલગથી ફંડ બચાવે. જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં હેલ્થ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રોકાણકારો પોતાના પેન્શન પ્લાનમાંથી 30 ટકા સુધીની રકમ તબીબી (મેડિકલ) જરૂરિયાતો માટે અલગ રાખી શકે છે. આ એક પ્રકારનું "મેડિકલ પેન્શન" ફંડ બનશે, જે ફક્ત સારવાર માટે જ ઉપયોગમાં આવશે.

2 / 7
NPS માં ખૂબ મોટી સંખ્યામાં રોકાણકારો હોય છે, તેથી પેન્શન ફંડ મોટાપાયે વાટાઘાટો કરી શકે છે. આનાથી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી સસ્તા ટોપ-અપ પ્લાન મળી શકે છે. હોસ્પિટલો પણ મોટા વોલ્યુમને કારણે સારવારમાં સારી ડીલ આપી શકે છે. આ સાથે જ, સારવાર પછી હોસ્પિટલને પેમેન્ટ તરત જ મળી જશે. આ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) થી અલગ છે, જ્યાં પેમેન્ટમાં મહિનાઓ લાગી જાય છે.

3 / 7
રમણે જણાવ્યું કે, ICICI, Axis અને ટાટા ગ્રુપના પેન્શન ફંડ આના પર પ્રયોગ કરી રહ્યા છે. આ કંપનીઓ ઈન્સ્યોરન્સ કંપનીઓ અથવા હેલ્થ પ્રોવાઈડર્સ સાથે ટાઈ-અપ કરીને આવા પ્રોડક્ટ લાવી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ICICI ટૂંક સમયમાં ફાઈનલ પ્રોડક્ટ લોન્ચ કરી દેશે.

4 / 7
PFRDA NPS ને વધુ સરળ બનાવવા પર ભાર મૂકી રહી છે. અત્યારે NPS માં માત્ર 1 કરોડ લોકો જોડાયેલા છે, જે ખૂબ ઓછા છે. આ સંખ્યા વધારવા માટે PFRDA નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે વાતચીત કરી રહી છે. NPCI ની મદદથી નવા રોકાણકારોને સરળતાથી જોડી શકાશે.

5 / 7
આ ઉપરાંત, PFRDA લાંબા સમય સુધી ડબલ-ડિજિટ રિટર્ન (બે આંકડામાં વળતર) કેવી રીતે જાળવી રાખવું, તે અંગે પણ અભ્યાસ કરી રહી છે. આ માટે પ્રોજેક્ટ ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટ જેવા એસેટ ક્લાસમાં રોકાણ શરૂ કરવામાં આવશે. અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રથમ રોકાણ માર્ચના અંત સુધીમાં થઈ શકે છે. NPS ના નિયમ મુજબ, અલ્ટરનેટિવમાં 5 ટકા સુધી રોકાણ થઈ શકે છે. ગોલ્ડ અને સિલ્વર ETF માં રોકાણ 1 ટકાથી વધુ નહીં હોય.

6 / 7
બેંકોને પણ પેન્શન ફંડ બિઝનેસમાં આવવાની પરવાનગી મળી ગઈ છે. ઓછામાં ઓછી ચાર બેંક અથવા બેંક કન્સોર્ટિયમે (સંઘ) આમાં રસ દાખવ્યો છે. આમાં એક્સિસ બેંક (Axis Bank) જોડાયેલ છે. એક કન્સોર્ટિયમમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને સ્ટાર દાઈ-ઈચી પણ છે. આનાથી NPS માં સ્પર્ધા વધશે અને વધુ લોકો જોડાઈ શકશે.

7 / 7

આ પણ વાંચો: Stock Market : ભૂલથી પણ મિસ ન કરતા ! આ 2 કંપનીના શેર ધાર્યા કરતા વધુ ‘રિટર્ન’ આપી શકે છે, અત્યારે જ ચેક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">