AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola, Uber કે Bharat Taxi: પિક અવર્સ દરમિયાન કેમ વધી જાય છે કેબના ભાડા? જાણો અસલી કારણ

અમદાવાદમાં મુસાફરી કરતા લોકો માટે ભાડાની બચત કરવી હવે સરળ બની છે. ખાસ કરીને TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજ બસ ટર્મિનલ જવા માટે અલગ-અલગ એપ્સના ભાડામાં મોટો તફાવત જોવા મળે છે. જણાવી દઈએ કે, આ ભાડું પિક અવર્સ (7:00 To 8:00) મુજબનું છે.

| Updated on: Feb 17, 2026 | 8:22 PM
Share
ભારત ટેક્સી પર TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજનું અંતર 7 કિમી બતાવે છે અને ત્યાં પહોંચવામાં 25 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ઓટોનું ભાડું ₹150 છે. આ ઉપરાંત AC મીની માટે ₹259 અને સેડાન કાર માટે ₹324 ભાડું છે.

1 / 5
રેપિડો એપ પર આ જ રૂટ માટે બાઇકનું ભાડું ₹82 બતાવે છે. જો તમે ઓટો પસંદ કરો છો, તો તેનું ભાડું ₹131 છે. કેબ માટે અહીં બે વિકલ્પ (કેબ ઈકોનોમી-₹225 અને કેબ પ્રીમિયમ-₹318) છે.

2 / 5
ઉબેર પર TV9 ગુજરાતીથી જૂના વાડજ જવા માટે ઓટોનું ભાડું ₹145 છે. બાઇક રાઇડ માટે ₹90 અને ઉબેર ગો (કાર) માટે ₹230 ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

3 / 5
ઓલા એપમાં જૂના વાડજ BRTS સુધી જવા માટે ઓટોનું ભાડું ₹147 બતાવે છે. બાઇક માટે અહીં ₹93 ચાર્જ લેવામાં આવે છે અને મીની કારનું ભાડું ₹206 થી શરૂ થાય છે.

4 / 5
ભાડાની તુલના કરતા ખબર પડે છે કે, Repidoમાં ઓટોનું ભાડું (₹131) સૌથી સસ્તું છે. બાઇક સવારી માટે Rapido (₹82) શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમારે કારમાં જવું હોય તો Repido car (₹131) એક બેસ્ટ વિકલ્પ રહેશે.

5 / 5

નોંધનીય છે કે, સાંજે 4 વાગ્યે કેબના ભાડા અત્યારની સરખામણીએ અલગ હતા. તે સમયના ભાવ જોવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">