AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Tips : વરસાદની સિઝનમાં તમારા રસોડામાં આવે છે લાલ કીડીઓ? તેને રોકવા અપનાવો આ રીત

Cleaning Tips : વરસાદની મોસમમાં કીડીઓ ઘણીવાર ઘરોમાં ખાસ કરીને રસોડામાં દેખાવા લાગે છે. જો તમે આ કીડીઓને દૂર કરવા માટે કોઈ અસરકારક ઉપાય ઈચ્છતા હોવ તો આને અજમાવી જુઓ. કીડીઓ ફરીથી આવી શકશે નહીં.

| Updated on: Jul 10, 2024 | 1:06 PM
Share
kitchen Cleaning Tips : વરસાદની મોસમમાં જંતુઓ એક્ટિવ બને છે. ખાસ કરીને ઘરના ખૂણામાંથી લાલ કીડીઓ બહાર આવવા લાગે છે. રસોડામાં ખાવાની થોડી વસ્તુ પણ ઢોળાય તો લાલ કીડીઓનો ઢગલો દેખાય છે. આવી સ્થિતિમાં વરસાદની મોસમમાં આ કીડીઓથી છુટકારો મેળવવા માટે આ પદ્ધતિઓ અપનાવી શકાય છે.

1 / 5
કાળા મરી અને હળદર : પાણીમાં કાળા મરી અને હળદરનો પાવડર નાખીને ઉકાળો. આ પાણીને રસોડાના દરેક ખૂણામાં અને જ્યાં ખાવાની વસ્તુઓ રાખવામાં આવી છે ત્યાં છાંટો. તેની ગંધને કારણે કીડીઓને આવતા અટકાવશે.

2 / 5
મીઠું અને વિનેગર : કીડીઓને સફેદ વિનેગરની ગંધ ગમતી નથી. તેથી પાણીમાં મીઠું અને વિનેગર નાંખો અને તેમાં કપડું ડુબાડીને રસોડાની ટાઇલ્સ, ફ્લોર અને સિંકની આસપાસનો વિસ્તાર સારી રીતે સાફ કરો. જ્યાં સ્ટોવ રાખવામાં આવ્યો છે તેની આસપાસ પોતું કરવાથી કીડીઓ ઝડપથી દેખાતી અટકાવશે.

3 / 5
લક્ષણ રેખા : બજારમાં અનેક પ્રકારના સ્પ્રે ઉપલબ્ધ છે. પરંતુ સૌથી અસરકારક લક્ષ્મણ રેખા છે. આને લગાવવાથી કીડીઓ અને વંદાઓ રસોડામાં નથી આવતા.

4 / 5
લાલ મરચું : કીડીઓને પણ લાલ મરચાની તીવ્ર ગંધ ગમતી નથી. જે જગ્યાએ કીડીઓ જોવા મળે છે. લાલ મરચાની ઘટ્ટ પેસ્ટ બનાવીને ત્યાં લગાવો. અથવા તેને પાણીમાં ઉકાળીને સ્પ્રે તૈયાર કરો અને છંટકાવ કરો. પાણીમાં લાલ મરચું ભેળવીને સાફ કરવાથી કીડીઓ આવતી નથી.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

g clip-path="url(#clip0_868_265)">