AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભેંસ ચરાવી, દૂધ અને લિટ્ટી ચોખા વેચ્યા પછી સુપરસ્ટાર બન્યો, રાજકારણમાં એન્ટ્રી કરનાર ખેસારી લાલનો આવો છે પરિવાર

ખેસારી લાલ યાદવની પત્નીનું નામ ચંદા દેવી છે. ચંદા દેવી અને ખેસારી લાલ યાદવ 2 બાળકોના માતા પિતા છે. આજે આપણે એક એવા અભિનેતાના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના 7 ભાઈઓ એક જ પેન્ટ પહેરતા હતા. તો આવો છે ખેસારી લાલનો પરિવાર.

| Updated on: Nov 13, 2025 | 1:59 PM
Share
ફેમસ અભિનેતા ખેસારી લાલ યાદવ મોટા પડદા પર ઘણી અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા છે. જોકે, તેમની પર્સનલ લાઈફમાં તેઓ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તેમને તેમની પત્ની અને બાળકો સાથે પોતાનો ફ્રી સમય પસાર કરવો વધુ ગમે છે.

1 / 13
ખેસારી લાલ યાદવ તેમની ફિલ્મો અને ગીતો માટે જાણીતા છે. હવે અભિનેતાએ રાજકારણમાં પણ એન્ટ્રી કરી છે. ત્યારે જોવાનું રહેશે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ હિટ જાય છે કે, ફ્લોપ.

2 / 13
ખેસારી લાલ યાદવનો જન્મ 15 માર્ચ 1986ના રોજ બિહારના સારણ જિલ્લાના ધનાડીહ ગામમાં એક ઓછી આવક ધરાવતા પરિવારમાં થયો હતો. બાળપણમાં વધુ પડતું બોલવાની તેમની આદતને કારણે તેમને "ખેસારી" નામ મળ્યું

3 / 13
ખેસારી લાલ યાદવ આજે ભોજપુરીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેમની પાસે એક કાર, એક બંગલો અને બેંક બેલેન્સ અથળક પ્રમાણમાં છે. જોકે, શરૂઆતમાં પરિસ્થિતિ સારી નહોતી.

4 / 13
એક સમયે ગરીબી એટલી ગંભીર હતી કે સાતેય ભાઈઓ (પિતરાઈ ભાઈ સહિત) એક જ પેન્ટ શેર કરતા હતા. તેમના પિતા ચણા વેચતા હતા, ઘણીવાર સૂતા પહેલા તે ચણા ખાતા હતા. માત્ર એક જ ભાઈ ખેસારી જ ગરીબીમાંથી બહાર નીકળીને ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે.

5 / 13
ખેસારી લાલ યાદવે 2006માં ચંદા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે એક પુત્રી કૃતિ યાદવ અને એક પુત્ર ઋષભ યાદવ. કૃતિએ "દુલ્હીન ગંગા પાર કે" ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે ઋષભ પણ અભિનય કરે છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

6 / 13
ખેસારી લાલ યાદવ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમણે પોતાના પહેલા આલ્બમ માટે લિટ્ટી ચોખાની દુકાન ખોલવી પડી હતી. પરંતુ આજે, તેમની પાસે તે બધું છે જે તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.

7 / 13
એક ઇન્ટરવ્યુમાં, ખેસારી લાલ યાદવે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ દિલ્હીમાં લિટ્ટી ચોખાની દુકાન ચલાવતા હતા ત્યારે તેમની પત્ની તેમને મદદ કરતી હતી.

8 / 13
લગ્ન બાદ અભિનેતાની જિંદગી બદલી ગઈ હતી.આજે અભિનેતા કરોડો રુપિયાની સંપત્તિનો માલિક છે.

9 / 13
આજે, ખેસારી ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો અભિનેતાઓમાંના એક છે. તેમને 2011 માં રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ "સાજન ચલે સસુરાલ" માટે 11,000 રૂપિયા મળ્યા હતા.

10 / 13
રિપોર્ટ અનુસાર, 11,000 રૂપિયાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર ખેસાલી લાલ યાદવ હવે દરેક ફિલ્મ માટે ઓછામાં ઓછા 40 લાખ રૂપિયા કમાય છે.

11 / 13
 ખેસારી તેના સ્ટેજ શો અને જાહેરાતો માટે પણ ફેમસ છે, જેમાંથી તે સારી કમાણી કરે છે. એક સમયે સાયકલ માટે રડતો અભિનેતા ખેસારી હવે ફોર્ચ્યુનર જેવી મોંઘી કારનો માલિક છે. પટનામાં તેનું એક આલીશાન ઘર પણ છે.

12 / 13
 ઓક્ટોબર 2025માં ખેસારી લાલ યાદવને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે છપરા, બિહાર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, અભિનેતાનું રિઝલ્ટ શું આવે છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">