AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના 100 રુપિયા ચીનમાં કેટલા થઈ જાય છે ? જાણો બંને દેશોની કરન્સીમાં કેટલો છે તફાવત

ભારત અને ચીન એશિયાના બે મોટા દેશો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધો લાંબા સમયથી ચર્ચામાં રહે છે. ભારતમાંથી ચીનની કરન્સીની કિંમત પણ લોકો માટે રસનો વિષય છે.

| Updated on: Sep 13, 2026 | 10:08 AM
Share
18મી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાતે ભારત-ચીન વચ્ચેના જટિલ સંબંધોને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂક્યા છે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોના સૌથી સ્પષ્ટ સૂચક તરીકે વેપાર ઉભરી આવ્યો છે. સાત વર્ષમાં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા શી, 12 અને 13 સપ્ટેમ્બરે 'ભારત મંડપમ' ખાતે યોજાનારી સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. ત્યારે બન્ને દેશો કરન્સીમાં કોની કરન્સી મજબૂત છે ચાલો જાણીએ.

1 / 7
ભારત અને ચીન એશિયાના બે મોટા દેશો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધો લાંબા સમયથી ચર્ચામાં રહે છે. ભારતમાંથી ચીનની કરન્સીની કિંમત પણ લોકો માટે રસનો વિષય છે.

ભારત અને ચીન એશિયાના બે મોટા દેશો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધો લાંબા સમયથી ચર્ચામાં રહે છે. ભારતમાંથી ચીનની કરન્સીની કિંમત પણ લોકો માટે રસનો વિષય છે.

2 / 7
હાલમાં 1 ભારતીય રૂપિયો લગભગ 0.070થી 0.071 ચીની યુઆન બરાબર છે. એટલે કે ચીનમાં ભારતીય રૂપિયાની કિંમત યુઆનની સરખામણીએ ઓછી છે.

3 / 7
₹100ના ચીનમાં કેટલા થાય? : વર્તમાન વિનિમય દર પ્રમાણે ₹100 લગભગ 7.10થી 7.20 ચીની યુઆનની આસપાસ થાય છે. જ્યારે ₹1,000 લગભગ 69.50થી 71 ચીની યુઆન બરાબર થઈ શકે છે. જોકે કરન્સીનો વિનિમય દર સતત બદલાતો રહે છે, તેથી વાસ્તવિક રકમમાં થોડો ફેરફાર થઈ શકે છે.

4 / 7
ચીનની કરન્સીનું નામ શું છે? : ચીનની સત્તાવાર કરન્સી યુઆન (Yuan) છે, જેને રૅન્મિનબી (RMB) તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું કરન્સી કોડ CNY છે. કરન્સી એક્સચેન્જ કરતી વખતે બેંકો અને અન્ય સંસ્થાઓ પોતાના ચાર્જ અને દર પ્રમાણે અંતિમ રકમ નક્કી કરી શકે છે.

5 / 7
ભારત અને ચીન વચ્ચે વેપાર : ભારત અને ચીન વચ્ચે રાજકીય તથા સરહદી મુદ્દાઓને લઈને તણાવ જોવા મળે છે, પરંતુ બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. ચીનમાંથી ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી સહિત અનેક પ્રકારની વસ્તુઓની આયાત થાય છે. ભારતીય બજારમાં ચીનમાં બનેલા અનેક ઉત્પાદનો જોવા મળે છે.

6 / 7
પાકિસ્તાન સાથે ચીનના સંબંધો : ચીનના પાકિસ્તાન સાથે પણ ગાઢ આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો છે. બંને દેશો વચ્ચે અનેક વર્ષોથી સહયોગ ચાલી રહ્યો છે. ભારત-ચીન સંબંધોમાં સરહદી વિવાદ અને અન્ય મુદ્દાઓને કારણે તણાવ રહે છે, ત્યારે ચીન-પાકિસ્તાનની નિકટતા પણ ભારત માટે મહત્વનો વ્યૂહાત્મક મુદ્દો માનવામાં આવે છે.

7 / 7

Gold Silver Rate Today : સોનું થયું સસ્તું ! એક અઠવાડિયામાં જ ઘટ્યો આટલો ભાવ, ચાંદીમાં પણ ₹5,000નો ઘટાડો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">