Breaking News: જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર, જુઓ Video
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. દરિયામાં કરંટ વધવાની સાથે ઊંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ સ્થિતિને ધ્યાનમાં રાખીને માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
Follow Us
Latest Videos
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

