AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે ! રેલવેના નવા નિયમો વિશે જાણો

ભારતીય રેલવેના નવા નિયમો અનુસાર ટ્રેનમાં કોઈ પણની પરવાનગી વગર સીટ બદલવી અથવા ખાલી સીટ પર બેસવું અથવા અન્ય કોઈની કન્ફોર્મ ટિકિટ પર મુસાફરી કરવા પર દંડ લાગી શકે છે. ચાલો જાણીએ નિયમો

| Updated on: Sep 13, 2026 | 10:34 AM
Share
 ટ્રેનમાં સફળ દરમિયાન ફ્રેન્ડ અથવા પરિવારની સાથે બેસવા માટે સીટની અદલા બદલી કરવી સામાન્ય વાત છે. કેટલીક વખત આપણે કોચમાં કોઈ સીટ ખાલી જોઈ કાઈપણ વિચાર્યા વગર તેના પર બેસી જઈએ છીએ. પરંતુ આ નાની ભૂલ તમારું ખીસ્સું ખાલી કરી શકે છે.

1 / 8
ભારતીય રેલવેના નિયમ મુજબ કોઈ પણની પરવાનગી વગર કોઈની રિઝર્વ કે ખાલી સીટ પર કબ્જો જમાવવો નિયમનું ઉલ્લંધન માનવામાં આવે છે. આ માટે તમને મોટો દંડ પણ લાગી શકે છે. તો ચાલો જાણીએ ટ્રેનમાં સીટ બદલવાથી લઈ રેલવેનો નિયમ શું છે. અને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

2 / 8
હંમેશા મુસાફર પોતાની પસંદ લોઅર બર્થ લેવું અથવા મિત્રો પાસે બેસવા માટે ખાલી પડેલી સીટ પર બેસી જાય છે. રેલવે મુજબ કોઈ પણ રિઝર્વ સીટ પર તે મુસાફરનો અધિકાર હોય છે. જેના નામે આ સીટ રીઝર્વ હોય છે. જો યાત્રિ સેટ્શન પરથી ચઢી શક્યો નહી. તો આ સીટ ખાલી રહે છે. તેમ છતાં તમે આ ખાલી સીટ પર બેસી શકતા નથી. કોઈ પણની પરવાનગી વગર અન્ય કોચ અથવા સીટ પર જવા પર TTE તમારી સામે ગેરકાયદેસર મુસાફરીનો કેસ નોંધી શકે છે અને દંડ ફટકારી શકે છે.

3 / 8
 જો તમને કોઈ કારણોસર હેલ્થ સંબંધિત પરેશાની અથવા વુદ્ધો માટે લોઅર બર્થની જરુર હોય અથવા પરિવારની પાસે બેસવું છે. તો ખુદ નિર્ણય ન લો. ટ્રેનમાં રહેલા ટીટીઈ પાસે તમારી સમસ્યા જણાવી શકો છો.

4 / 8
જો ટ્રેનમાં બર્થ ખાલી થઈ જાય અથવા અન્ય કોઈ મુસાફર સીટ બદલવા તૈયાર હોય, તો TTE તેમના હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) અથવા ચાર્ટ પર સીટને સત્તાવાર રીતે અપડેટ કરી શકે છે અને તમને તે સોંપી શકે છે. TTE ની પરવાનગીથી સીટ બદલવી સંપૂર્ણપણે માન્ય છે અને તમને કોઈપણ દંડ અથવા દલીલોથી બચાવશે.

5 / 8
કેટલીક વખત લોકો કન્ફોર્મ ટિકિટ પોતાના ફ્રેન્ડ અથવા સંબંધીઓને આપી દે છે. ધ્યાન રાખો કે, રેલવેના નિયમો હેઠળ કન્ફોર્મ ટિકિટ પર અન્ય વ્યક્તિને વેચવી કે ટ્રાન્સફર કરવી ગેરકાનુની છે. ખાસ પરિસ્થિતિમાં માત્ર પરિવારના સભ્યોને ટિકિટ ટ્રાન્સફર કરાવવા માટે સ્ટેશન માસ્ટરથી 24 કલાક પહેલા અનુમતિ લેવી જોઈએ.

6 / 8
જોઈ કોઈ અન્ય વ્યક્તિ તમારી ટિકિટ પર મુસાફરી કરતા પકડાય છે. તો આ મુસાફરને ટિકિટ વગર માનવામાં આવશે. તેમજ ટિકિટ આપનાર પર દંડાત્મક કાર્યવાહી અથવા દંડ અને જેલ પણ થઈ શકે છે.

7 / 8
જો તમે કાઉન્ટર અથવા ઓનલાઈન વેટિંગ ટિકિટ લીધી છે. અને ચાર્ટ બન્યા પછી તે કન્ફોર્મ થઈ નથી. વેટિંગ ટિકિટની સાથે સ્લીપર અથવા એસી કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે વેટિંગ ટિકિટની સાથે રિઝ્રવ કોચમાં પકડાય જાવ છો તો ટીટીઈ તમને દંડ ફટકારી આગળના સ્ટેશન પર ઉતારી શકે છે. (ALL PHOTO: PTI)

8 / 8

કાનુની સવાલ : શું ટ્રેનમાં દારૂ પીવો ગુનો છે ? રેલવેના કાયદાઓ વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">