Junagadh: આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે

આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.

Natwar Parmar
| Edited By: | Updated on: Feb 22, 2022 | 8:07 PM
ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. કોરોનાના કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વર્ષે મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળી છે જેની જાહેરાત જૂનાગઢ કલેક્ટરે કરી છે.

1 / 7
ગુજરાતની ઓળખ સમાન રાજ્યમાં યોજાતા ચાર લોકમેળા જેમાં જૂનાગઢમાં ભવનાથનો મેળો, પોરબંદરમાં માધવપુરનો મેળો, સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો અને સાબરકાંઠામાં આવેલ શામળાજીનો મેળો જેમાં જૂનાગઢના ભવનાથની તળેટી માં યોજાતો ભવનાથનો મેળો એ હિંદુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મનો મેળો છે.

2 / 7
આ મેળો કુંભ મેળા પછી ભરાતો સૌથી મોટો મેળો છે જ્યાં હજારો નાગા સાધુ ભવનાથની તળેટીમાં ત્રણ દિવસ આવી રોકાણ કરતા હોય છે આ મેળામાં ભારતભરમાંથી સાધુઓ એકત્રિત થતા હોય છે.

3 / 7
આ વર્ષે આ મેળો રંગેચંગે ઉજવાય તે માટે સરકારે ખાસ એસઓપી જાહેર કરી છે સરકાર તરફથી આ સમાચાર મળતા જુનાગઢવાસી અને ગુજરાતભરના લોકોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ મેળો સરકારી ગાઈડ લાઈન મુજબ રંગેચંગે ઉજવાય તે માટે સરકાર અને જુનાગઢ વહીવટીતંત્ર કામે લાગી ગયું છે.

4 / 7
આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે.

5 / 7
મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. મેળાને હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કલેક્ટરની મંજૂરી મળતાંની સાથે જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

6 / 7
 મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે

7 / 7

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">