ડાયમંડ સિટી સુરતમાં બન્યું હીરા જડિત સંસદ, જુઓ PHOTOS

સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારની જ્વેલરી બનાવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 02, 2023 | 5:53 PM
સુરતના જ્વેલર્સ દ્વારા ખાસ 3d પ્રિન્ટિંગ માં લોકેટ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પણ છે અને તેની ઉપર ધી  લેજેન્ડ લખવામાં આવ્યું છે. આ પેન્ડર્ડ હીરા જડિત છે અને અઢી ઇંચ નો છે.

1 / 5
સુરતના અને એક જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. આ જ્વેલરી ની ડિમાન્ડ દેશ-વિદેશમાં જોવા પણ મળી રહી છે.

2 / 5
હવે દેશ-વિદેશમાં રહેતા લોકોના હાથમાં નવા સંસદ ભવનની જવેલરી જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારની હીરા જડિત જ્વેલરી બનાવી છે.

3 / 5
વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારતમાં છે અને જ્યારે લોકતંત્રના મંદિર તૈયાર થાય ત્યારે તેને એક જ્વેલરીના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ના તમામ જ્વેલરીમાં અનેક પ્રકારના હીરાઓ છે પરંતુ ટ્રાયંગલર કલર નો ઉપયોગ વધારે કરવામાં આવ્યું છે.

4 / 5
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે જેને લઇ સુરતના જ્વેલર્સએ જ્વેલરીમાં નવા સંસદ ભવનની ડિઝાઇનનો સમાવેશ કર્યો છે. તેમનું કહેવું છે કે આ ડિઝાઇન ભારતીય પરંપરાને દર્શાવે છે. તેનો ડિસ્પ્લે અમે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરવા જઈ રહ્યા છીએ.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

g clip-path="url(#clip0_868_265)">