AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Isha Ambani નો બિઝનેસ વર્લ્ડમાં દબદબો, એ 5 બ્રાન્ડ જે બન્યા સફળતા પાછળનું કારણ, જાણો

ઈશા અંબાણી, મુકેશ અંબાણીની પુત્રી, ભારતીય બિઝનેસ જગતમાં એક મહત્વપૂર્ણ નામ છે. અહીં તેના હેઠળ ચાલતી 5 બ્રાન્ડ્સ વિશે વાત છે જેણે આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે.

| Updated on: Jul 23, 2025 | 9:02 PM
Share
મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમનો વ્યવસાય સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. પત્ની નીતા અંબાણીથી લઈને પુત્ર આકાશ અને અનંત અંબાણી પણ આ બિઝનેસની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. જોકે, આ બધામાં સૌથી વધુ ચર્ચા ઈશા અંબાણીની થાય છે. ઈશા અંબાણી આજે બે બાળકોની મા બન્યા બાદ પણ બિઝનેસ જગતમાં સક્રિય છે. એટલું જ નહીં, તે સતત પોતાના કારોબારમાં વૃદ્ધિ પણ કરી રહી છે.

1 / 8
ઈશા અંબાણીના નેતૃત્વ હેઠળ અજીયો પ્લેટફોર્મ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આજે આ ભારતમાં સૌથી લોકપ્રિય ફેશન પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે. અહીં મધ્યમ દરે વેસ્ટર્ન અને ટ્રેન્ડી કપડાં મળી રહે છે, ઉપરાંત અહીં એથનિક વેરનો પણ એક સુંદર કલેક્શન જોવા મળે છે. જેણે ટાટાના Zudio જેવી જ રીતે કિફાયતી દરે ટ્રેન્ડી કલેક્શન ઉપલબ્ધ કરાવવું.

2 / 8
રિલાયન્સ ટ્રેન્ડ્સની ભારતભરમાં મોટી રીટેલ ચેઇન છે. તેને રીબ્રાન્ડ કરવાની જવાબદારી ઈશા અંબાણીએ સંભાળી હતી. આ બ્રાન્ડ ખાસ યુવા પેઢી અને મિડલ ક્લાસ ફેમિલી માટે ફોકસ કરે છે. તેથી આ બ્રાન્ડ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તેની ખાસિયત છે કે તેમનો ઓછા ભાવે ફેશન અને લોકોમાં બ્રાન્ડ પર વિશ્વાસ.

3 / 8
ઈશા અંબાણી 2023માં Tira Beauty નામે બ્યુટી અને સ્કિનકેર પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. ખાસ કરીને યુવતીઓમાં આ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. અહીં મહિલાઓ માટે ફોકસ કરેલા બ્યૂટી પ્રોડક્ટ્સ ઓફર્સમાં ખરીદી શકાય છે. આજની તારીખે આ Nykaaને તીવ્ર ટક્કર આપી રહ્યું છે. ખાસિયત – સ્કિનકેર અને બ્યુટી પ્રોડક્ટ્સ પર ફોકસ.

4 / 8
Hamleys એક બ્રિટિશ ટૉય કંપની છે, જેને કેટલાક વર્ષો પહેલાં રિલાયન્સે ખરીદી હતી. ભારતીય બજારમાં તેને રજૂ કરવાની યોજના ઈશા અંબાણીએ બનાવી અને તેને રીડિઝાઇન કર્યું. આજના સમયમાં આ સ્ટોર માત્ર બાળકો માટે નહીં, પરંતુ આખા પરિવાર માટે એક એન્ટરટેનમેન્ટ સ્પોટ બની ગયું છે.

5 / 8
આ લક્ઝરી બ્રાન્ડ ઈશા અંબાણીએ 2021માં લોન્ચ કર્યું હતું. આ ખાસ કરીને પ્રીમિયમ ગ્રોસરી અને હેલ્ધી વસ્તુઓ પર ફોકસ કરે છે. આ બ્રાન્ડ ખાસ કરીને તેઓ માટે છે જેમને હાઇ-ક્વોલિટી અને આરોગ્યપ્રદ જીવનશૈલી પસંદ છે.

6 / 8
ઈશા અંબાણી હાલમાં પોતાના બાળકોની પરવરિશ સાથે પોતાના પિતા મુકેશ અંબાણીના વ્યાપારમાં પણ સક્રિય રીતે સહયોગ આપી રહી છે. તેઓ સતત બિઝનેસ વર્લ્ડમાં એક સશક્ત મહિલા ઉદ્યોગપતિ તરીકે કાર્યરત છે.

7 / 8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીની અંદાજિત નેટવર્થ લગભગ ₹830 કરોડ જેટલી છે.

8 / 8

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવારના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">