IPL 2024 પહેલા નવા લૂકમાં જોવા મળ્યો રાહુલ તેવટિયા, ચાહકોએ જાવેદ મિયાનંદ સાથે સરખામણી કરી

હાલમાં રણજી ટ્રોફી રમાય રહી છે, ત્યારે બદલાતા સમયમાં ક્રિકેટ અને ક્રિકેટર્સમાં પણ અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રિકેટરો તેની બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગથી તેની રમત દેખાડી રહ્યા છે. ત્યારે ખેલાડીઓના લુકના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

| Updated on: Feb 12, 2024 | 3:04 PM
રણજી ટ્રોફીમાં હરિયાણા માટે રમી રહેલા રાહુલ તેવટિયાનો લુક લોકોને પસંદ આવી રહ્યો છે. હરિયાણા ક્રિકેટે તેવટિયાનો ફોટો શેર કર્યો છે. જેમાં તે બેટિંગ કરતા જોવા મળી રહ્યો છે. જેમાં રાહુલ તેવટિયા વ્હાઈટ જર્સીમાં ક્લીન શેવ સાથે જોવા મળી રહ્યો છે, જેમાં લાંબી મૂછ જોવા મળી રહી છે અને માથા પર કેપ પહેરી છે.

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી ઓવરમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરવા માટે ચર્ચામાં રહેનાર રાહુલ તેવટિયા હાલમાં પોતાના નવા લુકને કારણે ચર્ચામાં છે. ત્યારે ચાહકો તેની તૂલના પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાનંદા સાથે કરી રહ્યા છે.

2 / 5
તેવટિયાનો આ લુક જોઈ ચાહકોને 90ના ક્રિકેટરની યાદ આવી ગઈ હતી. પહેલાના સમયમાં ક્રિકેટરો આવા જ લુકમાં જોવા મળતા હતા. તેવટિયાના આ લુક પર લોકો રિએક્શન પણ આપી રહ્યા છે.

3 / 5
રાહુલ તેવટિયાનું આઈપીએલ કરિયર 2014માં રાજસ્થાન રોયલ્સની સાથે શરુ કર્યું હતુ. 2022 સીઝન માટે હારજીમાં ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રાહુલ તેવટિયા કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સમાંથી પણ રમી ચૂક્યો છે. હાલમાં તે ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન બની ગયો છે. રાહુલે અનેક વખતે ટીમને જીત અપાવી છે. તે એક શાનદાર ફિનિશર છે.

4 / 5
જો આપણે રાહુલ તેવટિયાના આઈપીએલ વિશે વાત કરીએ તો, તે 2022થી ગુજરાતની ટીમનો ભાગ છે. તેમને ટાઈટન્સે 2022ના મેગા ઓક્શનમાં 9 કરોડની કિંમતમાં ખરીદ્યો હતો. 2024 આઈપીએલમાં ગુજરાતે તેવટિયાને રિટેન કર્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

g clip-path="url(#clip0_868_265)">