AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Obed McCoy IPL ડેબ્યુ કરતાની સાથે જ મેચ વિનર બની ગયો, 4 બોલમાં બાજી પલટી ટીમને જીત અપાવી

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 30મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ને 7 રનથી હરાવ્યું. રાજસ્થાનની આ ચોથી જીત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:59 AM
Share
રાજસ્થાન રોયલ્સે સોમવારે એક રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી સિઝનમાં ચોથી જીત નોંધાવી હતી. ટીમની આ જીતમાં તેના ડેબ્યૂ સ્ટાર ઓબેડ મેક્કોય મહત્વની ભૂમિકા ભજવી હતી. ડેથ ઓવરોમાં તેની શાનદાર બોલિંગે ટીમને જીત અપાવી હતી. (Obed Mcoy Instagram)

1 / 5
ઓબેડ મેક્કોય વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર છે જેણે 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. મેકકોયે 2018માં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા તરફથી રમતા સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. આ પછી તેને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. તેણે વર્ષ 2019માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ફાસ્ટ બોલર ઓબેડ મેક્કોય વેસ્ટ ઈન્ડિઝ માટે 2 ODI મેચમાં 4 અને 13 T20 મેચમાં 19 વિકેટ ઝડપી છે. (Obed Mcoy Instagram)

2 / 5
તેને રાજસ્થાને આ વર્ષની મેગા ઓક્શનમાં તેની મૂળ કિંમત 75 લાખમાં ખરીદ્યો હતો. તેને પ્રથમ પાંચ મેચમાં બેન્ચ પર બેસવું પડ્યું હતું, જોકે સોમવારે તેને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી, જે શાનદાર હતી. (Obed Mcoy Instagram)

3 / 5
 મેકકોયે 3.4 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેને છેલ્લી ઓવરમાં બોલિંગ આપવામાં આવી હતી જ્યાં તેણે 11 રનનો બચાવ કરવો પડ્યો હતો. જોકે તેણે માત્ર ત્રણ રન આપ્યા અને બે વિકેટ લઈને ટીમની જીત નક્કી કરી.

4 / 5
જીત બાદ પુષ્પા સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મેકકોય પર ઘણા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. (Obed Mcoy Instagram)

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">