AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિ જીવંત, અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ભારતીયોએ કરી ભવ્ય ઉજવણી

સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર અમેરિકાના નોરવોકમાં વસતા ભારતીયો દ્વારા આ દિવસની ખાસ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300થી વધારે ભારતીયો જોડાયા અને ધ્વજ યાત્રા કાઢી હતી.

Devankashi rana
| Edited By: | Updated on: Aug 17, 2024 | 1:30 PM
Share
ભારતીયો દ્વારા વિદેશની ધરતી પર સ્વતંત્રતા દિવસની ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં યોગી પટેલની ઉપસ્થિતિ સાથે જય ભારત ગ્રુપ સહભાગી બન્યું હતુ.

1 / 5
સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર અમેરિકાના નોરવોકમાં વસતા ભારતીયો દ્વારા આ દિવસની ખાસ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300થી વધારે ભારતીયો જોડાયા અને ધ્વજ યાત્રા કાઢી હતી. જેમાં ઉદ્યોગપતિ યોગી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

2 / 5
વિદેશમાં પણ ભારતીય પરંપરા યથાવત રાખતા ભારતીયોએ સસ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી જેમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ અને લેબોન હોસ્પીટાલીટી ગૃપના ચેરમેન યોગી પટેલ અને જય ભારત ગ્રુપના સહયોગથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લઈને વડીલો હાજર રહ્યા હતા.

3 / 5
જેમાં અંદાજે 300થી વધારે ભારતીયો આ સમારોહમાં સહભાગી થયા હતા. ત્યારે કોરોનાના સમયથી મદદ કરતું જય ભારત ગ્રુપ ખાસ સહભાગી બન્યુ હતું. આ કાર્યક્રમ નોરવોક હેલ્થ સેન્ટર ખાતે યોજાયો હતો.

4 / 5
આ દિવસે બધા એ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી તમામ વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને યુવાનોએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">