AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkotથી Ahmedabad જઈ રહી છે આ ટ્રેન, અમદાવાદ સવારે પહોંચવા માટેનું શિડ્યુલ અહીં કરો ચેક

Rajkot to Ahmedabad Train : ઘણા લોકોને એક જ દિવસમાં રાજકોટથી અમદાવાદ પાછું ફરવું હોય છે. બિઝનેસના કામ માટે જે લોકો જાય છે. તેઓ મોટાભાગે વહેલી સવારે નીકળી જતાં હોય છે. તો સવારે જે ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી છે તેનું લિસ્ટ આપેલું છે.

| Updated on: Mar 05, 2025 | 10:59 AM
Share
Surendranagar to Ahmedabad Train : રાજકોટથી અમદાવાદ સવારે જતી ટ્રેનોમાં એક્સપ્રેસ, લોકલ તેમજ વંદે ભારતનો પણ સમાવેશ થાય છે. તમારે ટાઈમટેબલ ચેક કરીને નીકળવું જોઈએ કે કંઈ ટ્રેન તમારા ટાઈમટેબલને લાગુ પડે છે.

1 / 5
રાજકોટથી અમદાવાદ જવા માટે સવારે 02:52 વાગ્યે ટ્રેન ઉપડે છે. આ ટ્રેન નંબર 19016 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રાજકોટથી 02:52 ઉપડે છે અને અમદાવાદ 07:25 વાગ્યે પહોંચાડે છે. અઠવાડિયે દરેક વારે ચાલે છે. આ ટ્રેન અમદાવાદ પહોંચતા સાડા 04 કલાક લે છે.

2 / 5
બીજી ટ્રેનની વાત કરીએ તો, આ ટ્રેન 16613 કોઈમ્બતુર એક્સપ્રેસ જે અઠવાડિયે રવિવારે ચાલે છે. રાજકોટ આ ટ્રેન 05:30 વાગ્યે ઉપડે છે અને અમદાવાદ 09:30 કલાકે પહોંચાડે છે. જેમાં 2A, 3A અને SL કોચ અવેલેબલ છે. આ ટ્રેન વિકલી ચાલે છે.

3 / 5
22960 વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. આ ઈન્ટરસિટી ટ્રેન 06:07 વાગ્યે રાજકોટથી ઉપડે છે અને અમદાવાદ 10:30 કલાકે પહોંચાડે છે. સાડા 4 કલાકમાં આ ટ્રેન પહોંચાડે છે.

4 / 5
અમદાવાદ પહોંચવા માટે વંદે ભારત એક્સપ્રેસ પણ ચાલે છે. આ ટ્રેન 06:40 કલાકે રાજકોટથી ઉપડે છે અને અમદાવાદ 10:10 વાગ્યે પહોંચાડે છે. માત્ર બુધવારે જ આ ટ્રેન બંધ હોય છે. બાકીના દરેક વારે સફર ચાલુ રહે છે. આ ટ્રેન તમને લગભગ સાડા 3 કલાકમાં અમદાવાદ પહોંચાડે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">