AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાર્ટી અને સત્તામાં રહી ચૂક્યો છે ઠાકરે પરિવારનો દબદબો, આવો છે ઠાકરે પરિવાર

શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે હંમેશા રાજકારણમાં એક શક્તિશાળી વ્યક્તિ રહ્યા છે. દરેક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. આ વાત ઉદ્ધવ ઠાકરે માટે પણ સાચી છે. તેમની સફળતામાં તેમની પત્ની રશ્મિનો મુખ્ય ફાળો રહ્યો છે.

| Updated on: Jan 14, 2026 | 7:05 AM
Share
રાજકારણમાં રસ ધરાવનાર ભાગ્યે જ કોઈ હશે જેને મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર વિશે ખબર ન હોય. મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઠાકરે પરિવારની આસપાસ ફરતું રહ્યું છે.

1 / 18
ઠાકરે પરિવાર વિશેની એક રસપ્રદ વાત એ છે કે બાલ ઠાકરે અને તેમના ભાઈ શ્રીકાંત ઠાકરેના લગ્ન.  2 સગી બહેનો સાથે થયા હતા. આ બહેનોના નામ મીના અને કુંદા છે.

2 / 18
ઉદ્ધવ ઠાકરેનો પરિવાર જુઓ

ઉદ્ધવ ઠાકરેનો પરિવાર જુઓ

3 / 18
બાળાસાહેબના પરિવારની વાત કરીએ બાળાસાહેબ ઠાકરેના લગ્ન મીના ઠાકરે સાથે થયા હતા. બાલા અને મીનાને ત્રણ બાળકો હતા. તેમાંથી બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે

4 / 18
 ઉદ્ધવ ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ રાજકારણી બાલ ઠાકરે અને તેમના પત્ની મીના ઠાકરેના ત્રણ પુત્રોમાં સૌથી નાના હતા.

5 / 18
ઉદ્ધવ ઠાકરે બાલમોહન વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને સર જે. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાંથી ફોટોગ્રાફી મુખ્ય વિષય તરીકે સ્નાતક થયા છે.

6 / 18
ઉદ્ધવ બાલ ઠાકરે રાજકારણી છે. જેમણે 2019 થી 2022 સુધી મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી અને 2019 થી 2022 સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના ગૃહના નેતા તરીકે સેવા આપી હતી.

7 / 18
તેઓ 2020 થી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય 2019થી મહા વિકાસ આઘાડીના પ્રમુખ અને 2022 થી શિવસેના (UBT) ના પ્રમુખ છે.

8 / 18
ઉદ્ધવ ઠાકરે 2013 થી 2022 સુધી શિવસેનાના નેતા 2003 થી 2013 સુધી કાર્યકારી પ્રમુખ અને 2006 થી 2019 સુધી સામનાના મુખ્ય સંપાદક પણ હતા.

9 / 18
2019 થી 2022 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન ભારતના 13 રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં તેમને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

10 / 18
ઉદ્ધવ ઠાકરેને હંમેશા ફોટોગ્રાફીમાં ઊંડો રસ રહ્યો છે અને તેમણે 2004માં જહાંગીર આર્ટ ગેલેરીમાં મહારાષ્ટ્રના વિવિધ કિલ્લાઓના ફોટાઓનો સંગ્રહ પ્રદર્શિત કર્યો હતો.

11 / 18
 તેમણે કાન્હા, ગીર, રણથંભોર, ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાનો સહિત વન્યજીવનના ફોટોગ્રાફ્સ પણ લીધા છે. આ અનુભવોને કારણે તેમણે 1999માં તેમના પ્રથમ ફોટોગ્રાફી પ્રદર્શનનું નામ "જીવંત રહો અને જીવવા દો" રાખ્યું હતું.

12 / 18
16 જુલાઈ 2012ના રોજ છાતીમાં દુખાવો થયા બાદ ઠાકરેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેમની ધમનીઓમાંના ત્રણેય બ્લોકેજ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા.

13 / 18
12 નવેમ્બર 2021ના રોજ, તેમની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં સર્વાઇકલ સ્પાઇન સર્જરી કરવામાં આવી હતા.

14 / 18
 ઉદ્ધવ  ઠાકરેના લગ્ન રશ્મિ ઠાકરે સાથે થયા છે અને તેમને બે પુત્રો છે, આદિત્ય, જે વરલી મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપે છે, અને નાના દીકરાનું નામ તેજસ ઠાકરે છે.

15 / 18
રશ્મિ ઠાકરે માધવ પાટણકરની પુત્રી છે, તે ડોમ્બિવલી વિસ્તારમાં રહેતી હતી અને મુલુંડની વી જી વાઝે કોલેજમાંથી વાણિજ્યની સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તે 1987માં ભારતીય જીવન વીમા નિગમમાં કરાર કર્મચારી તરીકે જોડાઈ હતી.

16 / 18
તે રાજ ઠાકરેની બહેન જયવંતીની મિત્ર બની હતી અને તેના દ્વારા ઠાકરેના સંપર્કમાં આવી હતી. બાદમાં, તેમના લગ્ન 1989 માં થયા હતા.

17 / 18
મોટો દીકરો આદિત્ય, યુવા સેનાનો પ્રમુખ છે. તેમણે મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી છે.નાનો પુત્ર તેજસ, વન્યજીવન સંરક્ષણવાદી અને સંશોધક છે.

18 / 18

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">