AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : 01 નહીં 02 નહીં… કુલ 50 ! આ તમામ કંપની ‘ડિવિડન્ડ’ આપવામાં આગળ, તમારી પાસે કયા-કયા શેર્સ છે?

શેરબજારમાં રોકાણકારો માટે ડિવિડન્ડ એ આવકનું એક ખાસ સાધન છે અને આ લિસ્ટમાં ભારતની કેટલીક ટોચની ડિવિડન્ડ આપતી કંપનીઓ દર્શાવવામાં આવી છે.

| Updated on: Jan 13, 2026 | 8:38 PM
Share
ટોચની ડિવિડન્ડ આપતી કંપનીઓમાં Taparia Tools (339.44%), Multibase India (24.10%), Energy InfrTrust (17.34%), Roadstar Infra (13.09%), IRB InvIT Fund (12.79%), Kalahridhaan Tre (10.31%), Allcargo Logist (9.94%), Catvision Ltd (9.85%), Capital Infra (9.29%), Jagran Prakashan (8.61%), MSTC (8.51%), PTC India (7.36%), Accelya Solution (6.91%), Vedanta (6.83%) અને IndiGrid Trust (6.49%) જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

1 / 5
આ સિવાય Sustainable Ener (4.97%), D B Corp (4.91%), REC Ltd (4.91%), Balmer Lawrie (4.89%), D-Link India (4.87%), National High (4.87%), Mawana Sugars (4.84%), Bhansali Engg. (4.70%), Quess Corp (4.69%), Gothi Plascon (4.68%), Zodiac Vent (4.65%), Hindustan Zinc (4.60%), Honda India (4.59%), GAIL (India) (4.54%) અને Castrol India (4.53%) નો સમાવેશ થાય છે.

2 / 5
શેરબજારમાં સારા ડિવિડન્ડ માટે જાણીતી બીજી કંપનીઓની યાદીમાં Powergrid Infra (6.47%), IL&FS Inv.Manag. (6.40%), Balmer Law. Inv. (6.20%), Coal India (6.18%), Stovec Inds. (5.95%), Gujarat Intrux (5.76%), Altius Telecom (5.74%), Indus Inf. Trust (5.59%), Ksolves India (5.50%), Expleo Solutions (5.36%), Nirlon (5.20%), Aptech (5.13%), ONGC (5.03%), Radiant Cash (4.99%) અને Anzen IYEP Trust (4.98%) નો સમાવેશ થાય છે.

3 / 5
શેરબજારમાં રોકાણકારો માટે ડિવિડન્ડ આવક એ નફાનો એક મોટો હિસ્સો ગણાય છે અને આ યાદીમાં સૌથી વધુ Dividend Yield ધરાવતી 6 કંપનીઓની યાદીમાં PTL Enterprises (4.48%), Guj Pipavav Port (4.45%), Cube Highways (4.45%), Steel City Sec. (4.41%) અને DCM Shriram Inds (4.40%) નો સમાવેશ થાય છે.

4 / 5
આ તમામ કંપનીઓ વધુ ડિવિડન્ડ યીલ્ડ (Dividend Yield) ધરાવે છે, જે નિયમિત આવક મેળવવા ઈચ્છતા રોકાણકારો માટે એક સારો વિકલ્પ બની શકે છે. ધ્યાન રાખો કે, કોઈપણ રોકાણ કરતા પહેલા કંપનીના ફંડામેન્ટલ્સ અને બજારના જોખમને ધ્યાનમાં લેવા જરૂરી છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">