AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્ટોક માર્કેટ 5 દિવસમાં 800 પોઈન્ટ્સ તૂટયા બાદ Nifty માં બુલ રેલી, 8 PSP ઈન્ડિકેટર્સે આપી દીધા Buy Signal

આજે 12 જાન્યુઆરી, 2026 ના રોજ Nifty પર PSP ના આઠ જેટલા ઇન્ડિકેટર્સ બાય સિગ્નલ આપી રહ્યા છે. 25722.3 ના લેવલ પર બાય સિગ્નલ આવ્યો છે, જેમાં 25822.3 અને 25922.3 ના બે ટાર્ગેટ્સ સૂચવાયા છે.

| Updated on: Jan 12, 2026 | 4:14 PM
Share
ગજબના સિગ્નલ્સ આપનારો PSP NURI LINE BREAK Indicatorએ Nifty પર બાય સિગ્નલ આપી દીધો છે. બાય સિગ્નલ આજે, એટલે કે 12 જાન્યુઆરી 2026, સોમવારે 1:15 PM પર 25722.3 ના લેવલ પર આવ્યો છે.

1 / 9
અહીંથી આગામી બે ટાર્ગેટ 100 થી 200 પોઈન્ટ્સના છે. પ્રથમ ટાર્ગેટ - 25822.3, બીજું ટાર્ગેટ - 25922.3

2 / 9
PSP ROC ZER LINE 1HTF Indicator પર પણ બાય સિગ્નલ આવ્યો છે. આ બીજું એવો ઈન્ડિકેટર છે, જેનાથી હવે Nifty બુલિશ હોવાનું સંકેત મળી રહ્યું છે.

3 / 9
PSP Mast Breakout Indicator પર પણ 45 મિનિટ Time Frame પર 05 જાન્યુઆરી 2026 પછી પ્રથમ વખત કોઈ સિગ્નલ આવ્યો છે અને આ વખતે બાય સિગ્નલ આવ્યો છે.આ આજે દિવસનો ત્રીજો ઈન્ડિકેટર છે, જે Nifty પર બુલિશ સિગ્નલ આપી રહ્યો છે. 

4 / 9
PSP Suite for Algo Indicator [1 Hour Time Frame] પર પણ Nifty પર બાય સિગ્નલ આવ્યો છે. પાછળનો સિગ્નલ 05 જાન્યુઆરી 2026 પર સેલ માટે આવ્યો હતો। ત્યારથી Nifty સતત આશરે 800 પોઈન્ટ્સ નીચે ગયો. આ આજે દિવસનો ચોથો ઈન્ડિકેટર છે, જે Nifty પર બુલિશ સિગ્નલ આપી રહ્યો છે.

5 / 9
PSP 25-50 FIVE BIG Crash or Boom Indicator એ વર્ષ 2026માં પ્રથમ વખત Nifty પર Day Time Frame પર બાય સિગ્નલ આપ્યો છે. આ આજે દિવસનો પાંચમો ઈન્ડિકેટર છે, જે Nifty પર બુલિશ સિગ્નલ આપી રહ્યો છે.

6 / 9
PSP Suite For Algo Indicator પર પણ 1 Hour Time Frame પર બાય સિગ્નલ આવ્યો છે. આ આજે દિવસનો છઠ્ઠો ઈન્ડિકેટર છે, જે Nifty પર બાય સિગ્નલ આપી રહ્યો છે.

7 / 9
PSP RENKO Indicator પર પણ 1 Hour Time Frame પર Strong Buy Signal આવ્યો છે. અર્થાત, Nifty અહીંથી 300 થી 400 પોઈન્ટ્સ સુધીની રેલી બતાવી શકે છે. આ આજે દિવસનો સાતમો ઈન્ડિકેટર છે, જે Nifty પર બાય સિગ્નલ આપી રહ્યો છે.

8 / 9
PSP TEMA Renko Indicator પર પણ 1 Hour Time Frame પર Buy Signal આવ્યો છે. અર્થાત, Nifty અહીંથી 150 થી 300 પોઈન્ટ્સ સુધીની રેલી શક્ય છે. આ આજે દિવસનો આઠમો ઈન્ડિકેટર છે, જે Nifty પર બાય સિગ્નલ આપી રહ્યો છે.(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

9 / 9

ગુજરાત માટે રિલાયન્સની 5 મોટી જાહેરાત, Jio લોન્ચ કરશે દેશનું પહેલું મેડ-ઇન-ઇન્ડિયા AI પ્લેટફોર્મ

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video

નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

g clip-path="url(#clip0_868_265)">