19 સપ્ટેમ્બર 2024

કોહલી અને ગંભીર વચ્ચે વાતચીત કોણે ગોઠવી?

કોહલી-ગંભીરની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો 

Pic Credit - AFP/GETTY/INSTAGRA

કોહલી-ગંભીરે વીડિયોમાં ખૂલીને તેમના સંબંધો વિશે વાતચીત કરી હતી

Pic Credit - AFP/GETTY/INSTAGRA

આ ઈન્ટરવ્યુથી એ સ્પષ્ટ થયું કે વિરાટ-ગૌતમ બંને  સારા મિત્રો છે

Pic Credit - AFP/GETTY/INSTAGRA

કોહલી-ગંભીરના  આ વીડિયોનો શ્રેય  રાજલ અરોરાને જાય છે   

Pic Credit - AFP/GETTY/INSTAGRA

રાજલ અરોરા  ટીમ ઈન્ડિયાની  સોશિયલ મીડિયા મેનેજર છે

Pic Credit - AFP/GETTY/INSTAGRA

રાજલ અરોરા ટીમ ઈન્ડિયા સાથે ફરે છે અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવે છે

Pic Credit - AFP/GETTY/INSTAGRA

BCCI TV પર આવતા ઈન્ટરવ્યુ-ક્લિપ્સની જવાબદારી રાજલની છે

Pic Credit - AFP/GETTY/INSTAGRA

ટીમ ઈન્ડિયાનું  સોશિયલ મીડિયા  રાજલની ટીમ જ સંભાળે છે

Pic Credit - AFP/GETTY/INSTAGRA