રોકાણકારોને બખ્ખા ! 4 રૂપિયાના શેરમાં તોફાની તેજી, ખરીદવા માટે ધસારો, કંપની એક શેર પર આપશે 200% નફો, જાણો
આગામી દિવસોમાં આ કંપનીના શેરો ફોકસમાં રહેશે. કંપનીનો શેર મંગળવારે અને 16 જુલાઈના રોજ ટ્રેડિંગ દરમિયાન 5 ટકા વધીને 4.27 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. 2023માં, કંપનીએ તેના રોકાણકારોને માર્ચ અને જૂનમાં બે વાર શેર દીઠ 77.50 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તે જ વર્ષે જુલાઈમાં, કંપનીએ 4:1 (1 માટે 4)ના પ્રમાણમાં બોનસ શેર જાહેર કર્યા હતા.
Most Read Stories