AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક બ્રેક ફેલ થઈ જાય તો ગભરાશો નહીં! આ સરળ ટિપ્સથી કારને રોકો

જ્યારે તમે ક્યાંક ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ અને અચાનક ખબર પડે કે કારની બ્રેક ફેલ થઈ ગઈ છે ત્યારે શું થશે? આવી પરિસ્થિતિઓમાં કાર ચાલકો ડરી જાય છે. આવા સમયે ચિંતા કરવાને બદલે, તમારે યોગ્ય પદ્ધતિ અપનાવવાની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 7:09 PM
Share
 કારના એન્જિનને બંધ ન કરોઃ ઘણી વખત ગભરાટની સ્થિતિમાં લોકો વિચારે છે કે કાર બંધ કરવાથી બધું સારું થઈ જશે. પરંતુ આવું બિલકુલ થતું નથી, બ્રેક ફેલ થવાના કિસ્સામાં ભૂલથી પણ કારના એન્જિનને સ્વીચ ઓફ ન કરો. એન્જિન બંધ કરવાથી તમે એન્જિન બ્રેકિંગ ગુમાવશો. આ સિવાય પાવર સ્ટીયરિંગ પર પણ તમારું નિયંત્રણ નહીં રહે. સ્ટિયરિંગ વ્હીલ પણ લૉક થઈ શકે છે, તેથી તમે કાર બંધ ન થાય ત્યાં સુધી એન્જિન ચાલુ રાખો.

1 / 5
ગિયરને ડાઉનશિફ્ટ કરો: તમે કારને ધીમી કરવા માટે એન્જિન બ્રેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક્સિલરેટર પેડલ છોડવું પડશે અને ગિયરને નીચે લાવવું પડશે. આ સમય દરમિયાન એન્જિન કારની સ્પીડ ઘટાડવામાં મદદ કરશે.  તમે વાહનને રસ્તાના કિનારે લઈ જઈ શકો છો.

2 / 5
 બ્રેક લગાવવાનો પ્રયાસ કરોઃ સામાન્ય રીતે કોઈપણ કારમાં બે બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવે છે. એક આગળની તરફ અને બીજી પાછળની તરફ. જ્યારે આ બંને સિસ્ટમ કામ કરવાનું બંધ કરશે ત્યારે જ કારની બ્રેક સંપૂર્ણપણે ફેલ થશે. જો આગળ અથવા પાછળની સિસ્ટમ સક્રિય હોય તો તમે કારમાં સરળતાથી બ્રેક લગાવી શકશો. તેથી, કારની બ્રેક્સ સતત પંપ કરતા રહો અને વાહનને રોકવાનો પ્રયાસ કરો.

3 / 5
હેન્ડબ્રેકનો ઉપયોગઃ કારને રોકવા માટે હેન્ડબ્રેકનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ માટે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. વધુ ઝડપે હેન્ડબ્રેક ક્યારેય ન લગાવો નહીંતર કાર પલટી શકે છે. આગળ અને પાછળની બ્રેકિંગ સિસ્ટમ ઉપરાંત, તમારા વાહનમાં પાર્કિંગ બ્રેક સિસ્ટમ પણ છે, જેને હેન્ડ બ્રેક પણ કહેવામાં આવે છે. તે તમારી કારને ધીમું કરવાનું કામ કરે છે. કારની સ્પીડ ઓછી હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો.

4 / 5
રસ્તા પર ચાલતા અન્ય લોકોને ચેતવણી આપવા માટે હોર્ન વગાડતો રહ્યો. તેનાથી આગળના વાહનો તમારી સ્થિતિ સમજી જશે. આ સિવાય તમારા વાહનની સર્વિસ કરાવતા રહો અને સમયાંતરે બ્રેકિંગ સિસ્ટમ ચેક કરાવતા રહો, જેથી તમે કોઈપણ ઈમરજન્સીથી બચી શકો.

5 / 5
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">