ગુજરાતમાં વરસાદી આફત ! ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી CM ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સ યોજી, બચાવ-રાહત કામગીરીની કરી સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ-રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી.
Most Read Stories