એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે

21 ડિસેમ્બર, 2024

અનેક લોકોને ભૂત પ્રેત થી ભય લાગતો હોય છે.

ઘરમાં પણ અનેક વાર લોકો એકલા હોય ત્યારે તેમને ભૂત પ્રેતનો અનુભવ થતો હોય છે.

દેવરાહા બાબાએ મંત્ર આપ્યો છે, જેના થકી ભૂત પ્રેત દૂર ભાગશે.

આ મંત્ર નરસિંહ ભગવાનનો છે, જે તમારે 12 વખત બોલવાનો છે.

આ મંત્ર બોલવા પહેલા એક ગ્લાસ પાણી ભરો.

બાદમાં તમારે 'ૐ નમો ભગવતે નૃસિંહાય'મંત્રનો જપ કરવાનો છે.

આ મંત્ર બોલ્યા બાદ ગ્લાસમાં રહેલા જળને ઘરમાં છાંટો.

આમ કરવાથી જો તમારા ઘરમાં ભૂત પ્રેત હશે તો એ સ્થાન છોડી દેશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.