AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્રનું રાશિ પરિવર્તન… 4 જૂનથી આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક સ્થિતિમાં થશે ‘મોટો સુધારો’

જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આગામી 4 જૂનનો દિવસ ખૂબ જ ખાસ સાબિત થવાનો છે, કારણ કે આ દિવસે ચંદ્ર ગ્રહ પોતાનું સ્થાન બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રના આ મહત્વના ગોચરને લીધે રાશિચક્રની 3 ભાગ્યશાળી રાશિઓના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવી શકે છે.

| Updated on: Jun 03, 2026 | 7:16 PM
Share
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ બદલાવવાથી તમામ રાશિઓ પર તેની વ્યાપક અસર થતી હોય છે. એવામાં  આગામી 4 જૂનના રોજ ચંદ્ર ગ્રહ પોતાનું સ્થાન બદલીને મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ચંદ્રના આ ગોચરને કારણે રાશિચક્રની 3 ખાસ રાશિઓનું ભાગ્ય ચમકવાના સંકેત મળી રહ્યા છે.

1 / 5
ચંદ્ર ગ્રહ 4 જૂનની સવારે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. ચંદ્રનું ગોચર 4 જૂનની સવારે 7 વાગ્યેને 42 મિનિટે થશે. આ ગોચરને કારણે રાશિચક્રની 3 રાશિને ખૂબ જ શુભ પરિણામો મળી શકે છે. આ ત્રણેય રાશિઓની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે.

2 / 5
મેષ રાશિથી દસમા ભાવમાં ચંદ્રનું ગોચર થશે. આ ભાવ કર્મના કારક માનવામાં આવે છે. ચંદ્રના આ ગોચરને કારણે તમને કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે અને અટકેલા કાર્યો પણ પૂરા થઈ શકે છે. પૈતૃક વ્યવસાય કરનારાઓને મોટો ધન લાભ થવાના યોગ છે. કેટલાક લોકોને ચંદ્રના ગોચરના પ્રભાવથી પ્રમોશન (પદોન્નતિ) પણ મળી શકે છે. જો તમે રોજગારની શોધમાં છો, તો અચાનક કોઈ સારી જગ્યાએ તમને નોકરી મળી શકે છે.

3 / 5
તુલા રાશિમાં ચંદ્રનું ગોચર તમારા સુખ ભાવ એટલે કે ચતુર્થ ભાવમાં થશે. આ ગોચરને કારણે તમે ઘર-પરિવારમાં સારો સમય વિતાવી શકો છો. પિતા અથવા પિતાતુલ્ય કોઈ વ્યક્તિની સલાહ તમારા ખૂબ કામ આવી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ તમને સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. ઉધાર આપેલા નાણાં પાછા મળવાના પણ યોગ છે. કરિયરના ક્ષેત્રમાં ભૂતકાળમાં જે પડકારો આવી રહ્યા હતા, તે હવે દૂર થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ રાશિના વિદ્યાર્થીઓ સફળ થઈ શકે છે.

4 / 5
મીન રાશિમાં ચંદ્રનું ગોચર તમારી રાશિથી અગિયારમાં ભાવમાં થશે. આ ભાવ લાભના કારક માનવામાં આવે છે. શુભ ગ્રહ ચંદ્રનું તમારા અગિયારમા ભાવમાં હોવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કરિયરના ક્ષેત્રમાં તમે ઊંચાઈઓ આંબી શકો છો. બીજી તરફ, જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમને પણ સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જો તમે શેરબજારમાં પૈસા રોકો છો, તો સારું વળતર (રિટર્ન) મળવાના યોગ છે.

5 / 5

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

રાહુ ગોચર કરાવશે છપ્પરફાડ કમાણી ! આ 3 રાશિઓને મળશે અચાનક ધનલાભ, નહીં રહે પૈસાની કમી

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

g clip-path="url(#clip0_868_265)">