03-06-2026

FIFA વર્લ્ડ કપનો સૌથી યુવા ખેલાડી

11 જૂનથી FIFA વર્લ્ડ કપ 2026 શરુ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપ 2026માં કુલ  48 ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુલ 1,248 ખેલાડી  FIFA વર્લ્ડ કપ 2026માં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1,248 ખેલાડીઓમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી માત્ર  17 વર્ષનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપ 2026નો સૌથી યુવા ખેલાડી છે 17 વર્ષનો 'ગિલ્બર્ટો મોરા '

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગિલ્બર્ટો મોરા FIFA વર્લ્ડ કપ 2026માં મેક્સિકોની ટીમ  માટે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગિલ્બર્ટો મોરા FIFA વર્લ્ડ કપના સૌથી યુવા ખેલાડી તરીકે રેકોર્ડ બનાવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગિલ્બર્ટો મોરાએ માત્ર 16 વર્ષની ઉંમરે મેક્સિકો માટે  ડેબ્યૂ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM