હાર્દિક પંડ્યાના પત્ની સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે આ વ્યક્તિ સાથે જોવા મળી નતાશા સ્ટેનકોવિક, જાણો શું છે સંબંધ

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાશા સ્ટેનકોવિક એક વ્યક્તિ સાથે જોવા મળી હતી. હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ વ્યક્તિ કોણ છે અને તેનો નતાશા સાથે શું સંબંધ છે.

| Updated on: May 28, 2024 | 9:31 PM
હાર્દિક પંડયા અને તેની પત્નીના છૂટાછેડા થયાના સમાચારે હાલ જોર પકડયું છે. આ તમામ વાત વચ્ચે નતાશા એક વ્યક્તિ સાથે જોવા મળી હતી, જેના પછી લોકો તે કોણ છે તે જાણવા માગે છે.

1 / 5
નતાશા સાથે કેમેરામાં કેદ થયેલી વ્યક્તિનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ એલિક છે, જે ફિટનેસ ટ્રેનર અને સર્બિયન છે.

2 / 5
એલેક્ઝાન્ડર એલેક્સ એલિકનું નામ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથે જોડાયું છે. બંનેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકબીજા સાથે વિતાવેલી ખાસ પળોની તસવીરોથી ભરેલું છે, જે દર્શાવે છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

3 / 5
દિશા પટણી અને એલેક્ઝાન્ડર એલેક્સ એલિકે ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. હવે સવાલ એ છે કે નતાશા સ્ટેનકોવિક દિશાના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે શું કરી રહી હતી? જોકે હવે તે હાર્દિકની પત્ની સાથે જોવા મળ્યો હતો.

4 / 5
તમને જણાવી દઈએ કે એલેક્ઝાન્ડર અને નતાશા બંને સર્બિયાના છે અને બંને સારા મિત્રો છે. આનો પુરાવો છે નતાશાના લગ્નની આ તસવીરો, જેમાં એલેક્ઝાન્ડર નતાશા સાથે ખૂબ એન્જોય કરતો જોવા મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ

રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ

અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે

અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો

અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ

માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય

અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ

મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">