Teacher’s Day Gift Ideas : શિક્ષક દિવસ માટે તમારા ગુરુને ભેટ આપવાનું વિચારી રહ્યા છો તો અહીં છે ગિફ્ટના બેસ્ટ Idea, જાણો

Teacher's Day Gift Ideas: 5મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો તમે આ ખાસ દિવસે તમારા ગુરુને ગિફ્ટ આપવા માંગો છો, તો અહીં જુઓ ગિફ્ટ. જેમાં તમને તમારા બજેટ ફ્રેંડલી બેસ્ટ આઇડિયા આપવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 8:55 PM
શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને કેટલીક ખાસ ભેટ આપી શકે છે. અહીં અમે તમારા માટે કેટલાક ગિફ્ટ આઈડિયા લાવ્યા છીએ જે બજેટ ફ્રેન્ડલી છે.

1 / 7
ગુરુને પુસ્તકનું ગિફ્ટ આપવું એ એક સસ્તી અને સારી ભેટના વિકલ્પ તરીકે છે, તમે શિક્ષકને કેટલાક સારા પુસ્તકો ભેટમાં આપી શકો છો.

2 / 7
ફોટો ફ્રેમ એક સારો ભેટ વિકલ્પ તરીકે છે. જો તમારી પાસે તમારા શિક્ષક સાથેનો ફોટો છે, તો તે ફોટોને ફ્રેમમાં મૂકી યાદગીરી રૂપે આપી શકો.

3 / 7
તમે તમારા ગુરુને છોડ પણ ભેટ તરીકે આપી શકાય છે, ઘણા એવા છોડ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

4 / 7
શિક્ષક અને કલમનો અનોખો સંબંધ છે. આવી સ્થિતિમાં, તમે શિક્ષકને એક સારી પેન ભેટમાં આપી શકો છો.

5 / 7
તમે ભેટ તરીકે ફૂલ પણ આપી શકો છો. શિક્ષકના મનપસંદ ફ્લાવર વિશે માહિતી મેળવી અને તેને એક બુકે/ફૂલ પણ ભેટ આપી શકાય છે.

6 / 7
ટીચર્સ ડે પર તમે ગ્રીટિંગ કાર્ડની સાથે ચોકલેટ પણ આપી શકો છો. આ એક સારો ભેટ વિકલ્પ તરીકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત

પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન

Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !