શિયાળામાં તમારા વાળ પણ થઈ જાય છે ખરાબ? આ હેર કેર ટિપ્સને કરો ફોલો મળશે ફાયદો

સામાન્ય રીતે શિયાળામાં ઠંડી હવાઓને કારણે વાળ શુષ્ક અને કડક બની જાય છે અને દેખાવમાં પણ સારા લાગતા નથી. ત્યારે અહીં અમે તમને એવા કેટલાક ઉપાય બતાવીશું જેની મદદથી તમે શિયાળામાં તમારાને હેલ્ધી અને ચમકદાર રાખી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 10:37 PM
સુંદર દેખાવવા માટે સુંદર ચહેરાની સાથે હેલ્ધી વાળ રાખવા પણ ખુબ જ જરૂરી છે. શિયાળાની સિઝન આવતા જ ડ્રાય સ્કિનની સાથે જ ફ્રિજિ વાળની સમસ્યા પણ વધી જાય છે. ફ્રિજિ વાળ દેખાવમાં પણ સારા લાગતા નથી અને તેને સરખા રાખવા પણ મુશ્કેલ છે.

1 / 6
હિટિંગ ટૂલનો ઉપયોગ ના કરો- શિયાળાની ઋતુમાં વાળમાં કોઈ પણ પ્રકારના હિટિંગ સ્ટાઈલિંગ ટૂલનો ઉપયોગ કરવાથી બચો, કારણ કે ડ્રાયર, આયરન અને કર્લિગ આયરન જેવા ટૂલ વાળમાંથી નેચરલ ઓઈલ ખેંચીને વાળને નુકસાન પહોંચાડે છે.

2 / 6
દરરોજ વાળ ના ધોવો- શિયાળામાં દરરોજ વાળ ધોવાથી નેચરલ ઓઈલ નીકળી જાય છે, જેનાથી તમારા વાળ ડ્રાય અને શુષ્ક બની જાય છે, તેથી શિયાળામાં તમારા વાળ દર બીજા કે ત્રીજા દિવસે ધોવા જોઈએ.

3 / 6
કાંસકાનો ઉપયોગ- ગંઠાયેલા વાળ વધારે તૂટી જાય છે અને શિયાળામાં વાળ સરળતાથી ગુંચવાઈ જાય છે, તેથી તેમને છૂટા કરવા માટે તમારે જાડા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો જોઈએ.

4 / 6
પર્યાપ્ત માત્રામાં પાણી પીવો- પાણીની કમી શિયાળામાં સામાન્ય છે અને આ કારણથી જ વાળ શુષ્ક પડી જાય છે, તેથી શિયાળામાં જરૂરી માત્રામાં પાણી પીવુ જરૂરી છે. સાથે જ એક પૌષ્ટિક અને હેલ્ધી ડાયલ પમ લો, જેમાં તમામ વિટામિન અને મિનરલ્સ હોય, જેથી તમારા વાળ મજબૂત રહે.

5 / 6
યોગ્ય શેમ્પૂને પસંદ કરો- શિયાળામાં સલ્ફેટ અને પેરાબેન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. ખાસ કરીને જે લોકો ખરવાની સમસ્યાથી પરેશાન છે અને હા કંડીશનર લગાવવાનું તો ક્યારેય ના ભૂલવુ. કારણ કે કંડીશનર તમારા વાળને આખો દિવસ હાઈડ્રેટેડ અને ફ્રિજિ ફ્રી રાખવામાં મદદ કરે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">