Hair care Tips : શેમ્પૂ, કન્ડિશનર અને તેલ ક્યારે અને કેટલું કરવું? જાણો શિયાળામાં હેર કેર કેવી રીતે કરવી
Winter Hair Wash : ઠંડા વાતાવરણમાં વાળની વધુ કાળજી લેવી જરૂરી છે. આ સિઝનમાં લોકો નહાવા અને વાળ ધોવા અંગે સલાહ આપતા રહે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમારે અઠવાડિયામાં કેટલા દિવસ તમારા વાળ ધોવા જોઈએ અને ક્યા શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.
Most Read Stories