AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Gochar 2026: જૂનમાં ગુરુ કરશે ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ 4 રાશી વાળા લોકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ!

જૂન 2026માં ગુરુ મિથુન છોડી કર્ક રાશિમાં (ઉચ્ચ) અને પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં આ દ્વિ ગોચર અત્યંત શુભ મનાય છે. 4 રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ તક લઈને આવશે.

| Updated on: May 18, 2026 | 9:11 PM
Share
Guru Gochar 2026:દેવગુરુ ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં સંપત્તિ, લગ્ન, સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. ગુરુ જ્યારે પોતાની રાશિ અથવા નક્ષત્રમાં પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. હવે જૂન 2026માં ગુરુ એક મહત્વપૂર્ણ ગોચર કરવા જઈ રહ્યો છે, જેને જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ શુભ માનવામાં આવી રહ્યું છે.

1 / 5
2 જૂન 2026ના રોજ ગુરુ મિથુન રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં ગુરુની સ્થિતિ ખૂબ મજબૂત માનવામાં આવે છે. આ સાથે ગુરુ શનિના પુષ્ય નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે. ગુરુના આ દ્વિ ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે. ખાસ કરીને કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિના લોકો માટે આ સમય સુવર્ણ તક લઈને આવી શકે છે.

2 / 5
કર્ક રાશિના લોકો માટે આ ગોચર સૌથી વધુ શુભ માનવામાં આવી રહ્યું છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાંબા સમયથી અટવાયેલા કામોમાં ગતિ આવશે. વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધવાની સાથે વ્યક્તિગત જીવનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.

3 / 5
કન્યા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભ મળવાની શક્યતા છે. રોકાણમાંથી સારો નફો મળી શકે છે અને અચાનક ધનલાભ પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતાં ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવાનો આત્મવિશ્વાસ વધશે.

4 / 5
ધનુ અને મીન રાશિના લોકો માટે પણ આ ગોચર લાભદાયક રહેશે. ધનુ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ, પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. વેપારીઓ માટે પ્રવાસ અને નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે મીન રાશિના લોકોને માનસિક શાંતિ મળશે અને ભાગ્યનો સાથ મળી શકે છે. અપરિણીત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવવાની પણ શક્યતા છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)

5 / 5

શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, મળશે મોટી ખુશખબર

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

g clip-path="url(#clip0_868_265)">