ગુજરાતી ફૂડ, પપલુ ગેમ રમવી, વિશ્વના 7માં અમીર ગૌતમ અદાણીને છે અનોખા શોખ
ગૌતમ અદાણીએ તાજેતરમાં એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને પપલુ રમી ગેમ રમવાનું પસંદ છે. તે ચોક્કસપણે તેની પત્ની પ્રીતિ સાથે અઠવાડિયામાં 3 થી 4 વખત આ ગેમ રમે છે.
Most Read Stories