AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

01 June 2026 રાશિફળ: વિદેશી સંપત્તિથી થશે મોટો આર્થિક લાભ, કાર્યસ્થળે બોસ અને સહકર્મીઓ કરશે કામની પ્રશંસા

નોકરીયાત વર્ગ માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. વેપારીઓને નવા ગ્રાહકો મળવાના અને વિદેશમાં રહેલી જમીન સારા ભાવે વેચાવાના પ્રબળ યોગ છે. સંતાન પક્ષ તરફથી પણ આર્થિક મદદ મળી શકે છે.

| Updated on: Jun 01, 2026 | 6:01 AM
Share
મેષ રાશિ: સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા મુજબ નહીં હોય. દરેકને તમારી મહેફિલમાં દાવત આપો, કારણ કે આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે, જે તમને કોઈ પાર્ટી કે કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રેરિત કરશે. ઓફિસમાં આજે તમારે પરિસ્થિતિને સમજીને જ વર્તન કરવું જોઈએ. ઘરમાં હવન/પૂજા-પાઠ વગેરેનું આયોજન થશે.(ઉપાય: નોકરી અને બિઝનેસમાં પ્રગતિ માટે ધાર્મિક વિચારો, ઈશ્વર પર આસ્થા અને પરોપકારની ભાવનાને વધારો.)

1 / 12
વૃષભ રાશિ:  આજનો દિવસ મોજ-મસ્તી અને મનપસંદ કાર્યો કરવા માટે ઉત્તમ છે. તમારી જમાપૂંજી અથવા ધન તમારા કામમાં ત્યારે જ આવે છે જ્યારે તમે બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવો, આજે આ વાત તમને ખૂબ જ સારી રીતે સમજાઈ શકે છે. સાજના સમયે અણધાર્યા મહેમાનોના આગમનથી તમારું ઘર ભરાયેલું રહી શકે છે. કામકાજના મોરચે તમારી સખત મહેનત ચોક્કસપણે રંગ લાવશે. આ રાશિના જાતકો આજે લોકોની ભીડભાડમાં મળવા કરતાં એકાંતમાં સમય વિતાવવાનું વધુ પસંદ કરશે. આજનો તમારો ખાલી સમય ઘરની સાફ-સફાઈ કરવામાં પસાર થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા બાદ હવે તમને થોડી રાહતનો અહેસાસ થશે. (ઉપાય: ચંદ્રની વસ્તુઓ (જેમ કે ચોખા, ખાંડ, લોટ, મેંદો, દૂધ વગેરે) માંથી કોઈ પણ એક વસ્તુ કોઈ પણ ધાર્મિક સ્થાનમાં દાન કરવાથી પારિવારિક જીવન (ફેમિલી લાઈફ) સારું રહે છે.)

2 / 12
મિથુન રાશિ: વિદેશમાં રહેલી તમારી જમીન આજે સારા ભાવે વેચાઈ શકે છે, જેનાથી તમને મોટો નફો થશે. આજનો દિવસ ખુશી અને ઉત્સાહની સાથે એક ખાસ સંદેશ પણ આપશે. વ્યાપારીઓ માટે નવા ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. જીવનસાથી સાથે કે મિત્રો સાથે સાંજે બહાર જમવા જઈ શકો છો. (ઉપાય: સોનાની વીંટીમાં મંગળ યંત્ર કોતરાવીને (ખુદાવીને) ધારણ કરવું સ્વાસ્થ્ય માટે શુભ છે.)

3 / 12
કર્ક રાશિ: તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે ઘણી ખુશનુમા ક્ષણો લઈને આવશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે સારા પરિણામો લાવશે. સમયથી મોટું કંઈ નથી હોતું. તેથી તમે સમયનો સદુપયોગ કરો છો પરંતુ ઘણીવાર તમને જીવનને ફ્લેક્સિબલ બનાવવાની જરૂર પણ હોય છે અને પોતાના ઘર-પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. લોકોની દખલઅંદાજી વૈવાહિક જીવનમાં પરેશાની ઊભી કરી શકે છે. (ઉપાય: સારી આર્થિક સ્થિતિ માટે માંસ-મદિરા અને પરસ્ત્રીના સંપર્કથી દૂર રહો.)

4 / 12
સિંહ રાશિ: આજે તમારી પાસે તમારી સ્વાસ્થ્ય અને લુકથી જોડાયેલી વસ્તુઓને સુધારવા માટે પૂરતો સમય હશે. વધારાની આવક માટે તમારા સર્જનાત્મક વિચારોનો સહારો લો. તમારા બાળકના પુરસ્કાર વિતરણ સમારોહનું આમંત્રણ તમારા માટે એક ખુશનુમા અહેસાસ લાવશે. તે તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરશે અને તમે તેના દ્વારા તમારા સપના સાકાર થતા જોશો. બહાદુરીભર્યા પગલાં અને નિર્ણયો તમને સાનુકૂળ પુરસ્કાર આપશે. જીવનની જટિલતાઓને સમજવા માટે આજે તમે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો. તમારા જીવનસાથીને સરપ્રાઈઝ આપતા રહો, નહીં તો તે પોતાને તમારા જીવનમાં મહત્વહીન સમજી શકે છે. (ઉપાય: તમારા પ્રેમી/પ્રેમિકાને ચાંદીની વીંટી ગિફ્ટ કરો, આનાથી લવ લાઈફ સારી રહેશે.)

5 / 12
કન્યા રાશિ: આજ તમારું વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકશે અને બધાને આકર્ષિત કરશે. તમે બીજાઓ પાછળ થોડો વધારે ખર્ચ કરી શકો છો. બહેનના લગ્નના સમાચાર તમારા માટે ખુશીનું કારણ લઈને આવશે. તમારે ભવિષ્ય વિશે વિચારવાનું છોડીને વર્તમાનનો પૂરો આનંદ લેવો જોઈએ. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આજે તમે જીવનના આનંદનો ભરપૂર લહાવો લેવામાં સફળ રહેશો. આજના દિવસે તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો અને સફળતા તમારી પહોંચમાં હશે. તમારા કામમાંથી આરામ લઈને આજે તમે થોડો સમય તમારા જીવનસાથી સાથે વિતાવી શકો છો. (ઉપાય: આર્થિક પ્રગતિ માટે ઘરમાં કેળાનું ઝાડ લગાવીને તેની સેવા કરવી સારી રહેશે.)

6 / 12
તુલા રાશિ:  જે લોકોએ ક્યાંક રોકાણ કર્યું હતું, તેમને આજે આર્થિક લાભ થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાંજના સમયે રસોડા માટે જરૂરી વસ્તુઓની ખરીદી તમને વ્યસ્ત રાખશે. તમારે તમારી તરફથી સર્વશ્રેષ્ઠ વર્તન કરવાની જરૂર છે, ઓફિસમાં સ્નેહભર્યું વાતાવરણ બનેલું રહેશે. આજે તમે કોઈ નવું પુસ્તક ખરીદીને કોઈ રૂમમાં પોતાને બંધ કરીને પૂરો દિવસ વિતાવી શકો છો. (ઉપાય: ઘઉં અને ગોળ ગાયને ખવડાવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

7 / 12
વૃશ્ચિક  રાશિ: સંબંધીઓ અને મિત્રો તરફથી અચાનક ભેટ-સોગાદ મળશે. આ એ ઉત્તમ દિવસોમાંથી એક દિવસ છે જ્યારે કાર્યક્ષેત્રમાં તમે સારું અનુભવશો. આજે તમારા સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કામથી ખુશ થશે. વેપારીઓ પણ આજે વ્યવસાયમાં નફો કમાઈ શકે છે. મુસાફરી અને શિક્ષણ સાથે જોડાયેલા કાર્યો તમારી જાગૃતિમાં વધારો કરશે. તમે અનુભવશો કે તમારા જીવનસાથીમાં મધ કરતાં પણ વધુ મીઠાશ છે. (ઉપાય: દૂધથી ભરેલું વાસણ ઓશીકાની નજીક (માથા પાસે) રાખો અને સવારે ઘરની બહાર કોઈ નજીકના વૃક્ષમાં રેડી દેવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

8 / 12
ધન રાશિ: આજે રમતગમતમાં ભાગ લેવાની જરૂર છે, કારણ કે સદાબહાર યુવાન રહેવાનું રહસ્ય આ જ છે. આ રાશિના કેટલાક લોકોને આજે સંતાન પક્ષ તરફથી આર્થિક લાભ થવાની આશા છે. આજે તમને તમારા સંતાન પર ગર્વ અનુભવાશે. કોઈ દૂરના સંબંધીને ત્યાંથી અચાનક મળેલા સારા સમાચાર તમારા પૂરા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારી મુલાકાત એક એવા મિત્ર સાથે થશે, જેને તમારી ચિંતા છે અને જે તમને સમજે પણ છે. જાણીતા (પ્રખ્યાત) લોકો સાથેની મુલાકાત તમને નવી યોજનાઓ અને આઈડિયા સૂઝાડશે. આ રાશિના વિદ્યાર્થીઓ આજે પોતાના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે મોબાઈલ કે ટીવી પર જરૂરિયાત કરતાં વધુ સમય બગાડી શકો છો. આજે તમારું વૈવાહિક જીવન હસી-ખુશી, પ્રેમ અને ઉલ્લાસનું કેન્દ્ર બની શકે છે. (ઉપાય: ખિરની (રાયણ) ના મૂળને સફેદ કપડામાં લપેટીને પોતાની પાસે રાખવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવશે.)

9 / 12
મકર રાશિ: આજો દિવસ એવા કાર્યો કરવા માટે ઉત્તમ છે, જેને કરીને તમે ખુદના વિશે સારું અનુભવો. દરેકને તમારી મહેફિલમાં આમંત્રણ (દાવત) આપો, કારણ કે આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે, જે તમને કોઈ પાર્ટી કે કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રેરિત કરશે. થોડો પ્રયત્ન વધુ કરો. આજે ભાગ્ય તમારો સાથ ચોક્કસ આપશે, કારણ કે આ તમારો દિવસ છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા આંખ-કાન ખુલ્લા રાખો, બની શકે છે કે તમારા હાથમાં કોઈ કિંમતી વાત કે વિચાર આવી જાય. આજે તમારે અચાનક કોઈ અણધારી મુસાફરી પર જવું પડી શકે છે, જેના કારણે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનો તમારો પ્લાન બગડી શકે છે. (ઉપાય: એકમુખી રુદ્રાક્ષને સફેદ દોરામાં ધારણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.)

10 / 12
કુંભ રાશિ: તમારા પૈસાની બચત કરવા માટે આજે તમારે ઘરના સભ્યો સાથે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ સાબિત થશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક પ્રવૃત્તિઓ ઉત્તમ તક સાબિત થશે. તમારા માટે આજનો દિવસ ખૂબ જ સક્રિય અને લોકો સાથે હળવા-મળવાળો રહેશે. લોકો તમારી પાસે તમારી રાય (અભિપ્રાય) માંગશે અને તમે જે પણ કહેશો તેને વિચાર્યા વગર માની લેશે. તમારા ઘરની કોઈ નજીકની વ્યક્તિ આજે તમારી સાથે સમય વિતાવવા માટે કહેશે, પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય, જેના કારણે તેમને તો ખરાબ લાગશે જ, સાથે તમને પણ અફસોસ થશે.  (ઉપાય: નશાખોરીથી દૂર રહો, આનાથી આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે.)

11 / 12
મીન રાશિ: તમારું વલણ પ્રામાણિક અને સ્પષ્ટ રાખો, લોકો તમારી દ્રઢતા અને ક્ષમતાઓની પ્રશંસા કરશે. આજે હવામાનનો મિજાજ કંઈક એવો રહેશે કે તમે પથારીમાંથી ઊઠવા માટે રાજી નહીં થાઓ, પરંતુ પથારીમાંથી ઊઠ્યા પછી તમને અહેસાસ થશે કે તમે તમારો કિંમતી સમય બગાડી નાખ્યો છે. નોકરી કરતાં લોકો એ આજે કાર્યસ્થળએ સારું પ્રદર્શન કરી શકે છે અને તેનું લાભ ભવિષ્યમાં મળી શકે છે.  પરિવાર સાથે કે મિત્રો સાથે બહાર ફરવા જવા માટે સારો સમય છે જેના થી માનસિક શાંતિ મળશે.  (ઉપાય: કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિ વધુ સારી થશે.)

12 / 12

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન

બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા

બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર

Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ

ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ

ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી

ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી

પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?

અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ

કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">