Gujarat Loksabha Election Result 2024 : ઉત્તર ગુજરાતની 5 લોકસભા બેઠક પર કોણે મારીબાજી ? જુઓ ફોટા

ઉત્તર ગુજરાતમાં લોકસભાની 5 બેઠકમાં પર ચૂંટણી યોજાઈ હતી. ઉત્તર ગુજરાતની લોકસભાની બેઠકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. લોકસભાની સાબરકાંઠા બેઠક પર ભાજપની જીત થઈ છે. તેમજ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે.

| Updated on: Jun 04, 2024 | 3:32 PM
ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહની ભવ્ય જીત થઈ છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી જીત થઈ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ મેદાનમાં ઉતર્યા હતા.

1 / 5
સાબરકાંઠા લોકસભા બેઠક પરથી શોભના બારૈયાની જીત થઈ છે. શોભના બારૈયા આશરે 1,68,617 લાખ મતથી જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર શોભના બારૈયાની સામે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.

2 / 5
પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય થયો છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પાછળ પાડી 20 હજાર મતથી ભાજપ જીત્યુ છે.

3 / 5
કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક પર રસાકસીભરી જીત મેળવી છે. બનાસની બેન સામે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી મેદાનમાં ઉતર્યા હતા.

4 / 5
ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ છે. ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ સામે કોંગ્રેસનેતા રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">