AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં એક મહિનામાં ₹8,900 નો કડાકો! શું ગુજરાતમાં સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો થશે ?

ગુજરાતમાં આજે (22 ઓક્ટોબર) સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે. જાણો આજના ભાવ અને સોનાની ખરીદી સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

| Updated on: Oct 22, 2026 | 12:38 PM
Share
આજની તારીખ 22 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,430 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,390 અને 1,08,320 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 13 ઓક્ટોબરના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,340 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,900 અને 1,12,010 છે. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજના તારીખે (22 ઓક્ટોબર) છે. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,430 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,390 અને 1,08,320 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (13 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,32,390 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાના ભાવ ₹1,44,430 છે. જે 22 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,53,330 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹8,900 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,44,430.00 અને 3% GST (₹4,332.90) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,69,018.10 થી ₹1,82,181.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,45,152.15 થી ₹1,45,874.30 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)

7 / 7

આ પણ વાંચો, Gold Silver Rate Today : ₹1 લાખની નજીક પહોંચ્યું 18 કેરેટ સોનું! સોના-ચાંદીના ભાવ ઘટી જતાં જાગી ઉત્સુકતા, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">