10-12 Board result 2024 : ધોરણ-10 અને 12ની પુરક પરીક્ષાનું રિઝલ્ટ થયું જાહેર

Std 10-12 Board result : વિજ્ઞાન પ્રવાહમાં જે વિધાર્થીઓ પાસ થયા હતા પરતું સંતોષકાર પરિણામ ન હોય તેવા વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપી હતી. જેમાં 7744 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી ,જેમાં 4094 વિધાર્થીઓના પરિણામમાં સુધારો જોવા મળ્યો છે.

| Updated on: Jul 29, 2024 | 2:02 PM
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે એટલે કે 29મી જુલાઈ 2024ના રોજ GSEB ધોરણ-10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

1 / 5
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ઓફિશિયલ સૂચના અનુસાર GSEB 10th (SSC) અને 12th (HSC) જનરલ અને સાયન્સ સ્ટ્રીમનું પરિણામ આજે બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. પૂરક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર પરિણામ ચકાસી શકે છે.

2 / 5
ધોરણ-12 સાયન્સમાં કુલ 26927 ઉમેદવાર ફોર્મ ભર્યું હતું. જેમાં 26716 ઉમેદવાર પરીક્ષા આપી હતી. જ્યારે 8143 ઉમેદવાર પાસ થયા છે. આમ ધોરણ-12 સાયન્સ પ્રવાહનું કુલ 30 48 ટકા પરિણામ જાહેર થયું છે.

3 / 5
જ્યારે ધોરણ-10નું પરિણામ 28.29 ટકા જોવા મળ્યું છે. ધોરણ-10ની પૂરક પરીક્ષામાં કુલ 1,28,337 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં 1 લાખ 4 હજાર 429 ઉમેદવાર પરીક્ષા આપી હતી, જેમાંથી 29 હજાર 542 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

4 / 5
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ જોવા મળ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ 54,459 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. કુલ 49,122 વિધાર્થઓ એ પરીક્ષામાં હાજર રહ્યા હતા. કુલ 24,196 વિધાર્થીઓ પાસ થયા છે.

5 / 5
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">