AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલી મેચ, પહેલો બોલ, પહેલી વિકેટ… ભારતીય મૂળના આઈરિશ બોલરે રચ્યો ઈતિહાસ

ભારત સામેની ડેબ્યૂ મેચમાં ભારતીય મૂળના આઈરિશ ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ઈતિહાસ રચ્યો હતો. આયર્લેન્ડ તરફથી રમતા તેણે પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પહેલા જ બોલ પર સંજુ સેમસનની વિકેટ લઈને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો. રાજસ્થાનથી આયર્લેન્ડ સુધીની તેની સફર હવે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.

| Updated on: Jun 26, 2026 | 9:52 PM
Share
આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલર પર વિકેટ લીધી હતી. તેણે સંજુ સેમસનને ક્લીન બોલ્ડ કર્યો હતો.

1 / 5
જય મુન્દ્રા આયર્લેન્ડનો પ્રથમ ઝડપી બોલર બન્યો જેણે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પહેલા બોલે વિકેટ લીધી હોય.

2 / 5
જય મુન્દ્રા પહેલા મેથ્યુ હમ્પ્રેસે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પહેલા બોલે વિકેટ લીધી હતી. તેણે 2023 માં બાંગ્લાદેશ સામે રિશાદ હુસૈનને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.

3 / 5
ODI ક્રિકેટમાં આયર્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર કેવિન ઓ'બ્રાયને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે 2006 માં ઈંગ્લેન્ડ સામેની ODI ડેબ્યૂના પહેલા જ બોલ પર એન્ડ્રુ સ્ટ્રોસને આઉટ કર્યો હતો.

4 / 5
જય મુન્દ્રાની વાત કરીએ તો, આ ખેલાડી રાજસ્થાન, ભારતનો વતની છે. તે 24 વર્ષની ઉંમરે અભ્યાસ માટે આયર્લેન્ડ આવ્યો હતો, જ્યાં તેણે ક્લબ ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું, અને હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. (PC-GETTY IMAGES)

5 / 5

Breaking News: ભારત પહેલીવાર આયર્લેન્ડ સામે હાર્યું, T20I શ્રેણી પણ ગુમાવી, આ છે શરમજનક હારનું કારણ

Follow Us
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો

સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક

અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ

ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'

ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી

ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video

ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના

મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP

નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ

g clip-path="url(#clip0_868_265)">