AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલ લાઈફમાં કુંવારો, રિયલ લાઈફમાં 2 બાળકોનો પિતા છે તારક મહેતાનો બાઘા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ઓક્ટોબર 2025માં તન્મયની માતાનું અવસાન થયું હતું અને હવે તેના પિતાના અચાનક અવસાનથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. થોડા સમય પહેલા માતાને યાદ કરતો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

| Updated on: Jun 27, 2026 | 7:05 AM
Share
ગુજરાતી થિયેટર અને ફિલ્મ અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન થયું છે. અરવિંદ વેકરિયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા તન્મય વેકરિયાના પિતા હતા.તન્મય વેકરિયાના પરિવાર વિશે વાત કરીએ.

1 / 14
તન્મય વેકરિયાનો પરિવાર જુઓ

તન્મય વેકરિયાનો પરિવાર જુઓ

2 / 14
એક સમય હતો જ્યારે તન્મય એક બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. તેનો માસિક પગાર ફક્ત 4,000 રૂપિયા હતો. એક રિપોર્ટ મુજબ, અભિનેતાની કુલ સંપત્તિ હવે 3 કરોડ રૂપિયાથી વધુ છે.

3 / 14
ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ટીઆરપી રેસમાં ટોપ 10માં સ્થાન ધરાવે છે. આ શોમાં તન્મય વેકરિયા લોકપ્રિય પાત્ર "બાઘા" ની ભૂમિકા ભજવે છે. શું તમે જાણો છો કે તન્મય, એટલે કે બાઘા રિયલ લાઈફમાં કુંવારો નથી? આજે તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

4 / 14
 2008માં પ્રીમિયર થયેલ સીમાચિહ્નરૂપ ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા", દર્શકોના ચહેરા પર સ્મિત લાવવાનું ચાલુ રાખે છે. શોના દરેક પાત્રની પોતાની એક અલગ ઓળખ છે.

5 / 14
તન્મય વેકરિયાના લગ્ન મિત્સુ સાથે થયા છે અને તેમને બે બાળકો છે, એક પુત્ર (ઝીશાન) અને એક પુત્રી (વૃષ્ટિ).' તન્મય વેકરિયા એક એક પાત્ર છે. તે શોમાં 'બાઘા'નું પાત્ર ભજવે છે. તે ઘણીવાર 'બાવરી' સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. જોકે રિયલ લાઈફમાં, તન્મય પરિણીત છે અને બે બાળકોનો પિતા છે.

6 / 14
 તન્મયે જણાવ્યું કે, અમારા ઘરમાં મારા પરિવારમાં માતા-પિતા , મારો ભાઈ મનવિત અને હું હતો. આજે મારો ભાઈ ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

7 / 14
મારા પિતા અરવિંદ વેકરિયા ગુજરાતી થિયેટરમાં જાણીતો ચેહરો હતો. બાળપણમાં તેને મંચ પર જોતા જોતા તેના અભિનયે મને એક્ટિંગ માટે પ્રેરિત કર્યા હતા.

8 / 14
"તારક મહેતા" માં એક જાણીતું પાત્ર છે. તન્મયના પર્સનલ લાઈફ વિશે બહુ ઓછા લોકો જાણે છે, જે તેનું પાત્ર ભજવે છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા તન્મયના પિતા અરવિંદ વેકરિયા પણ એક અભિનેતા હતા. તેઓ ગુજરાતી રંગભૂમિમાં ખૂબ એક્ટિવ હતા.

9 / 14
 2006માં તન્મયએ ટીવી શો F.I.R. માં 'સુજીત કુમાર' ની ભૂમિકા ભજવી હતી, અને તેને ઝડપથી ચાહકો તરફથી લોકપ્રિયતા મળી હતી. આ ભૂમિકા પછી, તન્મય ટીવી શો 'ઢુંઢતે રહે જાઓ' માં પણ દેખાયો. 2010માં, તેણે 'તારક મહેતા...' શોમાં 'બાઘા' ની ભૂમિકા ભજવી, જે આજે પણ હાસ્ય ફેલાવે છે.

10 / 14
2017માં તન્મયે ગુજરાતી ફિલ્મ "સમય ચક્ર" માં અભિનય કર્યો હતો.

11 / 14
તન્મય વેકરિયાએ મિત્સુ વેકરિયા સાથે લગ્ન કર્યા છે. આ અભિનેતા પોતાના પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે, તેથી જ સોશિયલ મીડિયા પર તેની પત્નીના ઓછા ફોટા છે.

12 / 14
તન્મય ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના બાળકો સાથેના ફોટા શેર કરે છે.

13 / 14
અભિનેતાનો પુત્ર, ઝીશાન, પણ રીલ્સ બનાવવાનો શોખીન છે. તેના રમુજી વીડિયો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">