(Credit Image : instagram)

26  : June

તનુજ મહાશબ્દેને આજે કોઈ ઓળખની જરુર નથી

તનુજ મહાશબ્દે એક ભારતીય અભિનેતા અને લેખક છે

તનુજ મહાશબ્દે

(Credit Image :  instagram)

તનુજ મહાશબ્દે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો કલાકાર છે

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 

(Credit Image :  instagram)

 કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યરની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે

 કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર

(Credit Image :  instagram)

તનુજ મહાશબ્દેનો જન્મ 24 જુલાઈ 1980 ના રોજ મધ્યપ્રદેશના દેવાસમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

તનુજ મહાશબ્દે ઇન્દોરથી થિયેટર શરૂ કર્યું હતું

થિયેટર

(Credit Image :  instagram)

તનુજ મહાશબ્દે  કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image :  instagram)

તનુજ મહાશબ્દે 45 વર્ષે પણ કુંવારો છે

કુંવારો

(Credit Image :  instagram)

 ટીવી સીરિયલમાં તેની પત્ની 'બબીતા ​​જી' (મુનમુન દત્તા) છે

ટીવી સીરિયલ

(Credit Image :  instagram)

અય્યરના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે

ચાહકો

(Credit Image :  instagram)